________________
જૈન જગત્ - લેકવાદ
૩૬૫
લોકાકાશની હોટાઈ.
[ પ્રશ્નોત્તર ] ગામ–ભંતે ! આ લોક કેટલો હે છે?
શ્રીમહાઇ–ગૌતમ ! (લાકની મોટાઈ એક કલ્પિત દષ્ટાંતથી સમજાવું છું). માનો કે મ્હોટી ઋદ્ધિવાળા છ દેવતા જંબુદ્વીપના મેરૂ પર્વતની ચૂલિકાને વીંટીને ઉભા છે. નીચે ચાર દિશાકુમારિકાઓ હાથમાં બલિપિંડ લઈને જંબુદ્દીપની ચારે દિશાઓમાં બહિર્મુખી રહીને એકી સાથે ચારે દિશામાં બલિપિંડ ફેકે. એજ વખતે છ માંને એક દેવ ચૂલિકા ઉપરથી દેવતાની શીધ્ર ગતિએ દોડે; બલિપિંડ જમીન ઉપર પડે તે પહેલાં તો તે દેવતા ચાર દિશાના ચારે પિંડા હાથમાં લઈ લે. એટલી શીધ્ર ગતિ દેવતાની છે. એવી શીવ્ર ગતિએ છએ દેવતા છ દિશામાં લોકનો અંત લેવાને ઉપડ્યા. એક દક્ષિણ દિશામાં, એક ઉત્તર, એક પૂર્વ, એક પશ્ચિમ, એક ઉપર અને એક નીચી દિશામાં એક વેળાએ ચાલતા થયા. એ સમય દરમ્યાન એક શાહુકારને ઘેર હજાર વરસની ઉમરવાળો એક પુત્ર પેદા થયે. કેટલાંએક વરસ પછી તેનાં માબાપ ગુજરી ગયાં. પુત્ર હેટ થયે, પર, તેના પુત્રો થયા, પોતે બુઢ્ઢો થયો અને આયુષ્ય પૂર્ણ થતાં પરલોકવાસી થયો.
ગૌતમ–ભંતે! હજાર વરસે તે છ દેવતાઓ કે જે નિરંતર શીધ્ર ગતિએ ચાલ્યા જાય છે તે લોકને છેડે પહોંચ્યા ? - શ્રીમહાઇ–ગૌતમ ! હજી નથી પહોંચ્યા. ત્યારપછી તેના દીકરા, તેના દીકરો એમ સાત પેઢી નીકળી ગઈ. તેનાં નામ ગોત્ર પણ ભુલાઈ ગયાં, ત્યાંસુધી તે છ દે છએ દિશામાં ચાલ્યા ગયા છતાં લોકને છેડે ન પહોંચ્યા.
ગૌતમ-તૈત્તિ મરે ! વાળ ધિંગાપ ૫, સાપ વઘુપ? गोयमा ! गए बहुए नो अगए बहुए । गयाओसे अगए असंखे