________________
જૈન જગત - લોકવાદ
૩પ૯
નહિ પણ લેક અલક-બન્નેમાં વ્યાપક છે. ગુણથી વસ્તુઓને અવકાશ આપવાના ગુણવાળો છે. આ બે વિશેષતા છે.
ગૌતમ–ભંતે! જીવાસ્તિકાયમાં વદિ કેટલા છે?
શ્રીમહાઇ–ગૌતમ! જીવાસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાને છે. દ્રવ્યથી છવાસ્તિકાયમાં અનંત જીવ દ્રવ્ય છે. ક્ષેત્રથી સમસ્ત લોકવ્યાપક, કાલથી અનાદિ અનંત ધ્રુવ શાશ્વત, ભાવથી વર્ણાદિ રહિત અરૂપી અમૂર્ત અને ગુણથી ઉપયોગ–ચેતન્ય ગુણવાળો છે.
ગૌતમ–ભંતે ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે?
શ્રીમહા –ગતમ! પુદ્ગલાસ્તિકાયમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ છે. રૂપી અજીવ છે. શાશ્વત અને અવસ્થિત છે. લેકના છ દ્રવ્યોનું એક દ્રવ્ય છે. સંક્ષેપથી તેના પાંચ ભેદ-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી અને ગુણથી. દ્રવ્યઆશ્રી પુદ્ગલાસ્તિકાયમાં અનંત દ્રવ્ય છે. ક્ષેત્રથી સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. કાલથી અનાદિ અનંત ધ્રુવ નિત્ય શાશ્વત છે. ભાવઆશ્રી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સહિત મૂર્ત છે. ગુણથી જીવથી શરીરાદિ રૂપે ગ્રાહ્ય વા ભાગ્ય છે. (અ. ૨–૨૦. સૂ૦ ૨૨૮)
છઠું કાલદ્રવ્ય, યદ્યપિ અસ્તિકાય દ્રવ્યની સંખ્યા પાંચનીજ બતાવી છે, તથાપિ લોપ્રકાશના બારમા સને ૬૭ મા કમાં “હુક્રપિત્ત એ વાકયથી દ્રવ્યની સંખ્યા છની દર્શાવી છે. તેના સમર્થનમાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે કે –
कालः षष्ठे पृथगद्रव्य-मागमेपि निरूपितम् । कालामावि व तानि स्युः, सिद्धान्तोक्तानि षट् कथम् ।।
(જો હવે ૨૮–૧૯) અર્થ–આગમાં પણ કાલ નામનું છઠું દ્રવ્ય જશુવ્યું છે. જે કાલેને છઠું દ્રવ્ય ન માનીએ તો સિદ્ધાન્તમાં કહેલ છ દ્રવ્ય શી