________________
૩૫૮
સુષ્ટિવાદ અને ઇશ્વર
પાંચ શરીર, શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ ઈંદ્રિયો, મનયેાગ, વચનયોગ, કાયયેાગ, શ્વાસેાફ્સ આદિ માટે જોઈતા પુદ્ગલેને ગ્રહણ કરવામાં નિમિત્ત બને છે. અર્થાત્ ઉકત પુદ્ગલા જીવથી ગ્રાહ્ય બને છે. ગ્રાહ્ય અનવું એ પુદ્ગલનું લક્ષણ છે. (મગ૦૨૨-૨ | ૬૦ ૪૮) અસ્તિકાયના ભેદ અને તેનું વિશેષ સ્વરૂપ. ગૌતમ—ભંતે ! ધર્માસ્તિકાયમાં વ, ગંધ, રસ અને સ્પ કેટલા છે?
શ્રી મહા॰-ગૌતમ ! ધર્માસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પરહિત પદા છે. તે અરૂપી અજીવ છે, શાશ્વત છે, હંમેશાં અવસ્થિત છે, લાકનાં છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે. સક્ષેપથી તેના પાંચ પ્રકાર છે. (૧) દ્રવ્યથી ધર્માં૦ (૨) ક્ષેત્રથી ધર્માં૦ (૩) કાલથી ધર્માં૦ (૪) ભાવથી ધર્માં૰ અને (૫) ગુણથી ધર્માસ્તિકાય. દ્રવ્ય આશ્રી ધર્માસ્તિકાયનું સ્વરૂપ ચિંતવીએ તેા ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. ક્ષેત્રથી
.... સમસ્ત લેાકમાં ધર્માસ્તિકાય વ્યાપ્ત છે એટલે લેાકપ્રમાણથી પરિમિત છે. કાલથી અનાદિ અનંત છેઃ ભૂતકાલમાં હતા, વર્તમાન માં છે. અને ભવિષ્યમાં હશે. નથી કદિ ઉત્પન્ન થયેા અને ન કદાપિ વિનાશ પામશે. ધ્રુવ અને નિત્ય છે. ભાવથી વણુ, ગંધ, રસ અને સ્પર્શી વિનાના છે. ગુણથી ગતિ કરવામાં સહાયતા દેવાના ગુણવાળા છે. ગૌતમ—ભ તે ! અધર્માસ્તિકાયમાં કેટલા વણુ, ગંધ, રસ અને સ્પર્શે છે ?
શ્રી મહા॰—ગતમ ! ધર્માસ્તિકાયની પેકેજ અધર્માસ્તિકાયનું વિવરણ કરવું. ફેર માત્ર એટલેાજ કે ગુણથી અધર્માસ્તિકાય પદાર્થીની સ્થિતિમાં સહાયતા આપવાના ગુણવાળા છે.
ગૌતમ—ભ'તે ! આકાશાસ્તિકાયમાં વર્ણાદિ કેટલા ? શ્રીમહા॰—ગૌતમ ! આકાશાસ્તિકાય ધર્માસ્તિકાયની માફ્ક સમજવા. ફેર માત્ર એટલા છે કે ક્ષેત્ર આશ્રી આકાશાસ્તિકાય લોક માત્ર