________________
૩૫૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
ણામ ભોગવિલાસ અને બીજાને સંહાર કરવામાં પણ આવે છે. વર્તમાન યુદ્ધમાં વાયુયાનમાં બેસી નિરપરાધી પ્રાણીઓ ઉપર બેબ ફેંકવા કે ઝેરી ગેસ ફેલાવી મનુષ્યોને સંહાર કરવો એ ઉપયોગ ભૌતિક શકિતને છે. ગમે તે હે પણ આપણે તે આંહિ એ સમજવાનું છે કે પ્રકાશ, વિજળી, વરાળ અને શબ્દ એ બધા જડ હેવા છતાં તેમાં કેટલી શક્તિ રહેલી છે. એવી અને એથી પણ અધિક શક્તિ જડભૂત કર્મ પુદગલમાં રહેલી છે. તે પુદગલે ઇશ્વરી પ્રેરણું વિના પણ સ્વતઃસિદ્ધ અનેક પ્રકારની શક્તિ ધરાવે છે. એ કર્મ પુગલો જીવાત્માથી ગૃહિત થયા પછી જીવાત્માને પિતાની વિવિધ શક્તિ બતાવે છે; જેમ કે જીવને સુગતિમાં કે દુર્ગતિમાં લઈ જ, સુખી કે દુઃખી બનાવો, રાજામાંથી રાંક અને રાંકમાંથી રાજા બનાવ, સ્ત્રીમાંથી પુરૂષ અને પુરૂષમાંથી સ્ત્રી બનાવવી, નિર્ધનને ધનવાન અને ધનવાનને નિર્ધન બનાવ, એ સર્વ કર્મ પુદગલની લીલા છે. એ ભૌતિક શક્તિનું પરિણામ છે. એ લીલા આજકાલની નહિ પણ અનાદિ અનંત કાલથી ચાલી આવી છે અને ચાલશે. અહિં વહુના?
જૈન જગત – લોકવાદ.
સૃષ્ટિ, પ્રલય અને સ્થિતિ. " तत्तं ते ण वियाणंति ण विणासी कयाइवि"
| (સૂચ૦ ૧ રૂ. ૧) નવમી ગાથાના ત્રીજા પદના વિવરણમાં ભિન્ન ભિન્ન ધર્મના પૂર્વ પક્ષે અને દાર્શનિક ઉત્તર પક્ષના ઉહાપોહથી નિર્ણય એ નિકળે છે કે “ વિષ યાવિ” “ર વિનાશ વિ”િ