________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
કેટલેક અંશે સમાનકાલીનતા જરૂર આવી; છતાં વૈજ્ઞાનિકાને તેથી પુરા સંતાષ ન થયે.. ધ્વનિની રૂકાવટ અને વિદ્યુતની રૂકાવટને એક નવા આવિષ્કાર થયા. આ શેાધની સહાયતાથી ધ્વનિને વિદ્યુતધારામાં પિરવત ન કરવામાં આવી. આથી ધ્વનિને પુનઃ ઉત્પન્ન કરી તેને દકાની મ્હોટી સંખ્યા સુધી પહોંચાડવાને રેડીએ તથા લાઉડ સ્પીકરની સહાયતા લેવામાં આવી. આંહિ સક્ષેપમાં એટલું કહેવું બસ થશે કે સૌથી પ્રથમ મૂલ ધ્વનિને વિદ્યુત તર ંગેામાં બદલાવી તે તર’ગાને પ્રકાશના ઉતાર ચડાવમાં પિરવર્તિત કરવામાં આવે છે. પ્રકાશના ઉતાર ચડાવ તે દસ્યની મૂક ફિલ્મની સાથે સાથે આંકત થાય છે. સીનેમા હેાલમાં એથી વિપરીત કાર્યવાહી કરવામાં આવે છે. લાઉડસ્પીકરમાં અવાજ ઉત્પન્ન કરવા માટે પ્રકાશના ઉતાર ચડાવને ક્રી વિદ્યુત્ તરંગામાં બદલાવવા પડે છે. ધ્વનિને વિજળીના તરંગામાં બદલવાનું કામ આજકાલ સાધારણ થઈ રહ્યું છે. ટેલીફાન અને બ્રોડકાસ્ટિંગ આજ સિદ્ધાન્ત પર કામે લાગે છે.
૩૫૦
માઈક્રોફાન ધ્વનિને વિદ્યુત્તર’ગના રૂપમાં બદલાવી દે છે. આ અધામાં વિના તરંગ એક પ્રકારની ઝીણી–પાતળી પતરી (Diaphragm) ઉપર આવીને કરાય છે. તેથી પતરીમાં સહક`પન ( Sympathetic Vibrations) પેદા થઈ જાય છે. પતરી ગતિ કરવા લાગી જાય છે. આ ગતિથી માઇક્રોફાનની સરકેટ (Circuit) માં વિદ્યુત્તર’ગ પેદા થાય છે. આ તરંગને આધાર પતરીની ગતિ ઉપર રહેલ છે. તેની તેજી અથવા સુસ્તીને અનુસાર તરંગ શક્તિશાળી અથવા કમજોર બને છે. ધ્વનિના સ્વરમાં પરિવર્તન થવાની સાથેજ તરંગમાં પિરવર્તન થતું જાય છે. પિરવ`નશીલ આ તરંગ થોડાંક અન્ય ઉપકરણોથી પ્રકાશના ઉતાર ચડાવમાં બદલી જાય છે. એના માટે કંઇ ઉપાયેા પ્રચલિત છે. એક પદ્ધતિમાં વિષ્ણુદ્ધારામાપક યંત્ર કામમાં આવે છે, એની સાયથી વિદ્ધારાના