________________
૩૨૬
સૃષ્ટિવાદ અને ઇશ્વર
तस्या एव तथा भूतः स्वभावो यदि चेष्यते । त्यक्तो नियतिवादः स्यात्, स्वभावाश्रयणान्ननु ॥ (૫૦ વા૦ત૦૨ ૧૭૨)
અ—જો નિયતિનેાજ તેવા પ્રકારના સ્વભાવ માનવામાં આવે કે કાર્યની વિચિત્રતા ઉત્પન્ન થઇ જાય તેા ગ્રંથકાર કહે છે કે નિયતિવાદને તિલાંજલિ મલી ગઈ. પછી તે સ્વભાવના આશ્રય લેવાથી સ્વભાવવાદજ કાયમ રહ્યો.
સ્વભાવાશ્રયમાં પણ દોષ દર્શાવે છે
स्वो भावश्च स्वभावोपि, स्वसत्तैव हि भावतः । तस्यापि भेदकाभावे, वैचित्र्यं नोपपद्यते ॥
.
(૫૦ વા૦ સ્ત૦૨૫ ૭૪ ) અ—સ્વભાવ શબ્દને અર્થ નિશ્ચયથી પેાતાની સત્તાજ થાય સત્તા જ થઇ. તેમાં વૈચિત્ર્ય સ્વભાવને આશ્રય કરવા છતાં
છે. નિયતિના સ્વભાવ તે નિયતિની પ્રયાજક કાઈ ભેદક ભાવ નથી. માટે કાર્યની વિચિત્રતા તે। અસંગત જ રહી.
ततस्तस्या विशिष्टत्वा -युगपद्विश्वसम्भवः ।
न चासाविति सद्युक्त्या तद्वादोपि न संगतः ॥ (શા॰વા સ્ત૦ ૨૭૬) અવૈચિત્ર્યના અભાવથી સ્વભાવ પણ એકરૂપ જ સિદ્ધ થયેા. એકરૂપી સ્વભાવથી જગત્ ઉત્પન્ન થશે તે જગત્ પણ એક રૂપીજ બનશે, તેમાં વિચિત્રતા નહિ આવે. માટે સ્વભાવવાદ પણ સંગત નથી. નિયતિની માફક સ્વભાવ પણ કાર્યની વિચિત્રતાને પ્રયેાજક નહિ બની શકે.
तत्तत्कालादिसापेक्षो, विश्वहेतुः स चेन्ननु । मुक्तः स्वभाववादः स्यात्, कालवादपरिग्रहात् ॥ (U૦વ૦đ૦૨૭૬)