________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૩૧૫
"
युक्त्या तु बाध्यते यस्मात् प्रधानं नित्यमिष्यते । तथात्वाप्रच्युतौ चास्य, महदादि कथं भवेत् ॥
(સા૦ા૦-૪૦ રૂ| ૨૨)
અસાંખ્યા પ્રકૃતિને એકાંત નિત્ય માને છે. દરેક દ્રવ્યના
"
>
ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય' એ ત્રણ અંશ છે, અર્થાત સ્વભાવ છે. તેમાંના • ઉત્પાદ વ્યય ' એ એ સ્વભાવને ન માનતાં કૈવલ ધ્રૌવ્ય સ્વભાવ સાંખ્યા સ્વીકારે છે, એ યુક્તિથી ખાધ્ય છે. પૃ સ્વભાવને ત્યાગ અને નવીન સ્વભાવની ઉત્પત્તિ સ્વીકાર્યા વિના રૂપાંતર ક્યાંથી થાય ? રૂપાંતર થયા વિના વિકૃતિ રૂપ મહત્તત્ત્વ આદિ શી રીતે ઉત્પન્ન થાય ?
"
પૂર્વ પક્ષા કહે છે કે અપૂર્વ સ્વભાવની ઉત્પત્તિથી અમે કાર્ય - કારણુભાવ નથી માનતા કે જેથી પ્રકૃતિના સ્વરૂપભેદથી નિત્યતામાં ખામી આવે, કિન્તુ સ જેમ 'ડાકાર અવસ્થામાંથી કુડાલાવસ્થામાં એસે છે ત્યારે અવસ્થા બદલવા છતાં સ`ભાવ એને એ રહ્યો, સ્વભાવ બદલ્યા નહિ, તેમ પ્રકૃતિ સામ્યાવસ્થામાંથી બુદ્ધચવસ્થા કે અહંકારાવસ્થામાં આવતાં અવસ્થા જરૂર પલટી, પણ પ્રકૃતિસ્વરૂપને ત્યાગ ન થતાં એને એ સ્વભાવ રહ્યા; માટે પ્રકૃતિની નિત્યતામાં કાષ્ટ પ્રકારે ખાધ આવતા નથી. આના જવાબમાં સૂરિજી કહે છે કેतस्यैव तत्स्वभावत्वा-दिति चेत् किं न सर्वदा ॥ अत एवेति चेत्तस्य, तथात्वे ननु तत् कुतः ॥
અ
(સા॰ યા ત૦ રૂ | ૨રૂ) અવસ્થાપલટા હોવા છતાં સ્વભાવના પલટા થતા નથી, સ્વભાવ એને એ રહે છે, એમ કહેતા હૈ। તા પ્રકૃતિમાં મુદ્દિ અહંકારાદિ ઉત્પન્ન કરવાના સ્વભાવ સદા રહેવાથી બુદ્ધિ અહંકારાદિ સદા ઉત્પન્ન થયા કરશે; એટલું જ નહિ પણ આખું જગત્ એકી સાથે ઉત્પન્ન થવાના પ્રસંગ આવશે, કેમકે સમર્થ કારણને કા ઉત્પન્ન કરવામાં કાઈ પ્રતિબંધક નહિ નડે.