________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
"
मिथ्याज्ञानं न तत्रास्ति, रागद्वेषादयोऽपि वा । मनोवृत्तिर्हि सर्वेषां न चोत्पन्नं तदा मनः ॥ (જો વા૦ ક્ | ૮૮) અ—કુમારિલ ભટ્ટજી કહે છે કે તે વખતે (સૃષ્ટિના આરંભકાલમાં ) મિથ્યાજ્ઞાન ન હતું અને રાગદ્વેષાદિક પણ ન હતા કારણકે તે પણ પ્રકૃતિના વિકાર રૂપ હાવાથી પ્રકૃતિજન્ય તમે માનેા છે. અંતઃકરણના વ્યાપાર રૂપ મનેાવૃત્તિ પણ તે વખતે ન હતી, કારણકે મહત્તત્ત્વ અને અહંકાર પછી અહંકારથી મન ઉત્પન્ન થાય છે એમ તમે માનેલ છે. મન પહેલાં મનેાવૃત્તિ પણ ક્યાંથી હાય ? કહેા, ત્યારે પ્રકૃતિમાં વિકૃતિ ઉત્પન્ન કરનાર કાણુ ?
૩૧૩
પૂર્વ પક્ષી કહે છે કે મન વ્યક્તિરૂપે નથી પણ શક્તિરૂપે તે પ્રકૃતિમાં રહેલ છે તેજ વિકાર ઉત્પાદક બનશે. એના જવાબમાં ભટ્ટજી કહે છેઃ
कर्मणां शक्त्यवस्थानां, येरुक्ता बन्धहेतुता । सा न युक्ता न कार्ये हि, शक्तिस्थात्कारणाद्भवेत् ॥ (હૌ વા૦ ૯ ।૮૨) અ—-શક્તિરૂપે રહેલ ધર્માધર્માદિક કે મન વગેરેને વિકાર ઉત્પાદક માનવા તે ઉચિત નથી. મૃત્તિકામાં શક્તિરૂપે રહેલ ટથી શું પાણી ભરી શકાશે? તન્તુમાં શક્તિરૂપે રહેલ પટથી શું શીતનું નિવારણ થશે? નહિજ થાય. તેમ શક્તિરૂપે રહેલ કારણથી કાર્ય કદી પણ ઉત્પન્ન નહિ થાય. ભટ્ટજી દૃષ્ટાંતદ્વારા એ વાતનું સમન કરે છેઃ
दधिशक्तिर्न हि क्षीरे, दाधिकारम्भमर्हति ।
दध्यारम्भस्य सा हेतु स्ततोऽन्या दाधिकस्य तु ॥ (પ્રોવા॰ વ્ । ૨૦) અ—દૂધમાં હિઁ ઉત્પન્ન કરવાની શક્તિ છે તે દૂધમાંથી