________________
૩૧૦
સૃષ્ટિવાદ અને ઇશ્વર
વ્યવહાર નહિ બની શકે, ચૈતન્ય અને સત્ત્વરજ આદિ ગુણાને જે પરસ્પર ભેદ માનેલ છે તે નિષ્કારણુ સિદ્ધ થતાં સંપૂર્ણ વિશ્વ એક રૂપ (બ્રહ્મમય) થઈ જશે; એટલે બધાની એક સાથે ઉત્પત્તિ અને એક સાથે નાશ થઈ જશે. એટલા માટે વ્યકતથી અભિન્ન અવ્યકતને વ્યકતની માફક કારણુજન્ય માનવું પડશે અથવા અવ્યકતની માફક વ્યકતને કારણ અજન્ય માનવું પડશે.
બીજી વાત એ છે કે અન્વય વ્યતિરેકથી કાર્યકારણભાવ સિદ્ધ થઇ શકે છે. જારનસરવે હ્રાર્યસવમન્વયઃ । જાળામાવે હાર્યાંમાવો વ્યતિરેષ્ઠઃ । અર્થાત્ કારણની હાજરીમાં કાર્યની ઉત્પત્તિ એ અન્વય અને કારણની ગેરહાજરીમાં કાર્યનેા અભાવ થવા તે વ્યતિરેક; જેમ અગ્નિની હાજરીમાં ધુમાડાનું હોવું અને અગ્નિના અભાવમાં ધૂમને અભાવ. આ અન્વય વ્યતિરેક દેશ અને કાલના ભેદથી એ પ્રકારના છે. અન્ને પ્રકાર પ્રકૃતિ અને મહદાદિની સાથે બંધમેસતા થતા નથી કેમકે પ્રકૃતિ સર્વ દેશમાં વ્યાપક છે. અને મહદાદિ અવ્યાપક હાવાથી કાઈ દેશમાં છે અને કાઇ દેશમાં નથી, તેથી દેશાન્તય ન બન્યા. પ્રકૃતિને અભાવ કા દેશમાં હેત અને ત્યાં મહદાદા પણ અભાવ રહેત તે દેશવ્યતિરેક બની જાત પણ તેમ તેા છે નહિ. એવી રીતે કાલાન્વય વ્યતિરેક પણ નથી, કારણ કે પ્રકૃતિ નિત્ય હોવાથી સર્વ કાલમાં રહે છે જ્યારે મહદાદિ સર્વ કાલમાં નથી, માટે કાલાન્વય બનતા નથી. તેમજ કાઈ કાલમાં પ્રકૃતિને અભાવ હૈ।ત અને તે વખતે મહદાદિને પણ અભાવ રહેત તો બન્નેને કાલવ્યતિરેક થાત, પણ પ્રકૃતિને અભાવ તા કાઈ કાલમાં છે નિહ; માટે અન્ને પ્રકારના અન્વય વ્યતિરેકને અભાવે બન્નેના કાર્યકારણુભાવ સિદ્ધ થતા નથી.
ત્રીજી વાત એ છે કે પૂર્વપક્ષીએ પ્રકૃતિને સર્વથા નિત્ય માનેલ છે અને સર્વથા નિત્યપદાર્થ કાઇનું કારણ બની શકતું નથી, કારણ