________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
જૈનોની દૃષ્ટિએ ઈશ્વરનું કર્તૃત્વ.
રૃશ્વરઃ પરમાત્મય, સતુવત્તલેવનાત્ । यतो मुक्तिस्ततस्तस्याः, कर्ता स्याद्गुणभावतः ॥ (M૦વ૦ત૦ રૂ।{) અ—રાગદ્વેષથી સવ થા રહિત, કૈવલજ્ઞાન કૈવલદર્શન સંપત્તિયુકત, વીતરાગ, શુદ્ધાત્મા જૈન ષ્ટિએ પરમાત્મા ગણાય છે. તે પરમ આપ્ત પુરૂષ છે કેમકે તે યથા જાણે છે અને યથા પ્રરૂપે છે. તેના દર્શાવેલ શાસ્ત્રમાં કહેલ સંયમ આદિ અનુષ્ઠાન પાલવાથી જીવાને મુક્તિ મલે છે. એ હિસાબે મુખ્યતાથી નહિ પણ ઉપચારથી ગુણભાવની અપેક્ષાએ તે જીવતી મુક્તિના કર્તા પરમાત્મા કહી શકાય. સાપેક્ષ લવકતૃત્વ.
૩૦૮
तदना सेवनादेव, यत्संसारोपि तत्त्वतः । तेन तस्यापि कर्तृत्वं, कल्प्यमानं न दुष्यति ॥ (૪૪૦ વા૦ સ્ત૦ રૂ।૨૨) અવીતરાગપ્રણીત ધર્મ અને સંયમાનુષ્ઠાન ન પાળવાથી સંસારમાં જીવને પરિભ્રમણ કરવું પડે છે. તેથી એ અપેક્ષાએ ઇશ્વરમાં ઉપચારથી ભવકતૃત્વ કલ્પવામાં આવે તે એમાં અમને વાંધો નથી. અર્થાત્ સાક્ષાત્ ઈશ્વરમાં સંસાર કે સૃષ્ટિકર્તૃત્વ નથી પણ ઉપર કહેલ અપેક્ષાએ સંસારકતૃત્વ માનેા તે। માની શકાય પણ એ બહુ ગૌણુ અપેક્ષા છે. તેના વ્યવહાર કરવા ઉચિત નથી. નિશ્ચયથી તે વીતરાગ પરમાત્મા જ્ઞાનાદિ સ્વભાવના કર્તા છે, રાગ દ્વેષાદિ પરભાવના કર્તા નથી. તે સંસારના કર્તા તે ક્યાંથી હોય? શ્વરને મુક્તિ કે કલ્યાણના કર્તા કહેા તા તે ઠીક છે.
सुज्ञेषु किं बहुना.
ઐમતાનુસાર પ્રકૃતિવાદના ઉત્તર પક્ષ બૌદ્દાચાય શાન્તિરક્ષિતજી સાંખ્ય મતને ઉદ્દેશી પ્રકૃતિવાદના