________________
દાર્શનિક–ઉત્તર પક્ષ
आदिसर्गेऽपि नो हेतुः कृतकृत्यस्य विद्यते । प्रतिज्ञातविरोधित्वात्, स्वभावोप्यप्रमाणकः ॥
૩૦૩
(૦ વા૦ સ્ત૦ રૂ।૮)
અં—શ્વરકૃતકૃત્ય છે એ પ્રતિના પ્રથમજ કરી છે. કૃતકૃત્યને આદિ સૃષ્ટિ બનાવવાનું કઈ પ્રયેાજન રહેતું નથી. વિનાપ્રયેાજન પણ આદિ સૃષ્ટિ અદૃષ્ટાદિની અપેક્ષા વિના સ્વતંત્રપણે ઇશ્વર રચે એવા ઈશ્વરના સ્વભાવ છે એમ કહે। તે તે પણ ઠીક નથી, કેમકે તેવા સ્વભાવ માનવામાં કોઇ પ્રમાણ નથી. ધર્મીની સિદ્ધિ વિના તેવા સ્વભાવ કલ્પવા ઉચિત નથી.
कर्मादेस्तत्स्वभावत्वे, न किञ्चिद्वाध्यते विभोः । विभोस्तु तत्स्वभावत्वे, कृतकृत्यत्वबाधनम् ॥ (ચા॰ થા॰ ત૦ રૂ।૨) અ—ક આદિને આદિસૃષ્ટિ ઉત્પન્ન કરવાના સ્વભાવ માનવામાં ઇશ્વરના સ્વરૂપને કાઈ જાતને બાધ આવતા નથી. ઈશ્વરના તેવા સ્વભાવ માનવામાં ઇશ્વરના કૃતકૃત્યતા ગુણને અથવા વીતરાગના ગુણને ધક્કો લાગે છે; એટલુંજ નહિ પણ ઈશ્વર પ્રકૃતિ જેવા બની જશે. પરિણામી ન બનવાથી પ્રકૃતિરૂપ નહિ બને. પ્રયેાજનને અભાવે
અનિત્ય ઈચ્છાને અભાવ હેાવા છતાં નિત્ય ા હેાવાથી વૈરાગ્યને હાનિ નહિ પહેોંચે, ઐશ્વર્ય પણ અનિત્ય નહિ કિન્તુ તત્ તત્ કલાવછિન્ન ઈચ્છારૂપ ઐશ્વર્ય છે. સની આદિમાં રજોગુણના ઉદ્રેકથી તે તે કાર્યના કર્તા ઇશ્વરને માનવાથી ફૂટસ્થપણાની હાનિ નથી એમ કહેતા હૈ। । ન્યાયદર્શીનના સિદ્ધાંતમાં તમારા પ્રવેશ થઈ ગયેા એટલે સ્વસિદ્ધાન્તહાનિ રૂપ નિગ્રહસ્થાન લાગુ પડે છે.
નૈયાયિકો પ્રત્યે જૈનાના ઉત્તર પક્ષ. નૈયાયિકાએ ઇશ્વરસિદ્ધિ માટે દર્શાવેલ આ પ્રથમ અનુમાન—“જારું સર્જ ાયાત્ એ છે.”
અનુમાને પૈકી