________________
૨૯૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
ભિન્ન ભિન્ન છે; જેવી રીતે ગંધજ્ઞાન, રસજ્ઞાન ભિન્ન ભિન્ન છે, અને વિષય બંનેના ભિન્ન ભિન્ન છે. આ હિસાબે બે ઇન્દ્રિયથી ગ્રાહ્ય એક વસ્તુ પ્રસિદ્ધ નથી માટે આશ્રયસિદ્ધિરૂપ હેત્વાભાસ દૂષણ લાગવાથી ઉક્ત અનુમાન નિરર્થક છે.
ચોથી આસદ્ધિ દર્શાવે છેઃ सन्निवेशविशिष्टत्वं, यादृग्देवकुलादिषु । कर्तर्यनुपलब्धेपि, यदृष्टौ बुद्धिमद्गतिः ॥ तागेव यदीक्ष्येत, तन्वगादिषु धर्मिषु । युक्तं तत्साधनादस्मा-द्यथाभीष्टस्य साधनम् ॥
(ત સં. દૂર-દૂર) અર્થ–શાંતિરક્ષિતજી તૈયાયિકેને કહે છે કે દેવલ મંદિર આદિમાં જેવા પ્રકારને સન્નિવેશ–સંયોગવિશેષ જોવામાં આવે છે કે જે કર્તાની અનુપલબ્ધિમાં પણ જેનારને બુદ્ધિમાન કર્તાનું ભાન કરાવે છે, તેવા પ્રકારનો સંગવિશેષ જે શરીર કે પહાડ આદિમાં હેત તે એ સાધનથી ઈષ્ટ સાધ્યની સાધના થઈ શકત; પરંતુ બંનેના સંનિવેશમાં ઘણું વિલક્ષણતા છે, તે દર્શાવે છેઃ
अन्वयव्यतिरेकाभ्यां, यत्कार्य यस्य निश्चितम् । निश्चयस्तस्य तदृदृष्टा-विति न्यायो व्यवस्थितः ।। सन्निवेशविशेषस्तु, नैवामीषु तथाविधः। નતુ તવવિપુ, રાક્ તુ વેવ | तादृशः प्रोच्यमानस्तु, सन्दिग्धव्यतिरेकताम्। आसादयति वल्मीके, कुम्भकारकृतादिषु ॥
(ત સં. દર-૬૪-૬૬) અર્થ—અન્વયે અને વ્યતિરેકથી જે કાર્ય જેનાથી નિશ્ચિત થયેલ હેય, તેને જોવાથી તેના કારણ કે કર્તાને નિશ્ચય થઈ જાય એ તે ન્યાય વ્યવસ્થિત છે. જે સંનિવેશવિશેષ દેવલ આદિમાં