________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
तदत्रासिद्धता हेतोः, प्रथमे साधने यतः । सन्निवेशो न योगाख्यः, सिद्धो नावयवी तथा ॥ दृश्यत्वेनाभ्युपेतस्य द्वयस्यानुपलम्भनात् । साधनानन्वितं चेदमुदाहरणमप्यतः ।।
(૪૦ નં૦ ૬–૭) અ—કત પ્રયાગેામાં જેપ્રથમ પ્રયાગ સ્વામાવયવસન્નિવેરાવિશિષ્ટત્થાત્ ' એ હેતુવાળા છે તે પ્રયાગ અસિદ્ દોષથી દુષ્ટ છે. પ્રકૃત હેતુ સિદ્ધ થતા નથી, કારણકે ઉક્ત હેતુમાં એ ટુકડા છે. એક સન્નિવેશ અને બીજો સન્નિવેશવિશિષ્ટ અવયવી. સન્નિવેશને અ અવયવસંયાગ કરશેા, પણ સંયેાગરૂપ સન્નિવેશ અને અવયવી એ ખેમાંથી એક પણ સિદ્ધ નથી. શાંતિરક્ષિત નૈયાયિકને કહે છે કે તમારે મતે સંયેાગ અને સંયેાગશિષ્ટ અવયવી બંનેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થવું જોઇએ, પણ રૂપ સિવાય સંયેાગ કે સંયેાગવિશિષ્ટ અવયવી કાઇની ઉપલબ્ધિ થતી નથી. જે કંઈ ઉપલબ્ધ થાય છે તે માત્ર રૂપ છે. હેતુ ઉપલબ્ધ નથી. માટે હેતુની અસિદ્ધિરૂપ દૂષણ હાવાથી ઉત અનુમાન નિષ્કુલ છે. ખીજું કલશાદિકનું જે ઉદાહરણ આપ્યું છે. તે ઉદાહરણ પણ સાધનવિકલ છે કેમકે કલશાદિકમાં પણ રૂપ સિવાય સયેાગ કે સયાવિશિષ્ટ અવયવી એમાંથી એક પણ નથી.
સ્વપાસિદ્ધિ બતાવીને આશ્રયકદેશ અસિદ્ધિ બતાવે છેઃ
चक्षुः स्पर्शनविज्ञानं, भिन्नाभमुपजायते । एकालम्बनता नास्ति, तयोर्गन्धादिवित्तिवत् ॥
(સ૦ નં૦ ૮) અર્થ—દીન્દ્રિય પ્રાધ-ાગ્રાહ્ય જે પક્ષ કહેલ છે, તેમાં ટ્વીન્દ્રિયગ્રાહ્ય વસ્તુ સિદ્દ નથી, કેમકે ચક્ષુઇન્દ્રિય જ્ઞાન જુદું છે અને અને સ્પશ નઇંદ્રિયજ્ઞાન જુદું છે. બન્ને જ્ઞાનની વિષયતા પણ
૨૯૩