________________
૨૯૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
અર્થ–બાળકો પુરાં થવા એ પક્ષ. “સરરાજ' એ સાધ્ય. નિયતવાત' એ હેતુ. કુમારશાવત' એ દષ્ટાંત. અર્થાત સૃષ્ટિની આદિમાં જે પુરૂષોને વ્યવહાર થાય છે તે કેઇના ઉપદેશથી થાય છે, નિયમિત છે. માટે કુમારને નિયત વ્યવહાર વૃદ્ધના ઉપદેશથી થાય છે. સર્ગની આદિમાં વ્યવહાર શીખવનાર ઈશ્વર સિવાય બીજો કોઈ છે નહિ માટે વ્યવહાર શિક્ષક તરીકે ઈશ્વરની સિદ્ધિ થાય છે.
ઉતકારનું ત્રીજું પ્રમાણ. महाभूतादिकं व्यक्तं, बुद्धिमद्धत्वधिष्ठितम् । याति सर्वस्य लोकस्य, सुखदुःखनिमित्तताम् ।। अचेतनत्वकार्यत्वविनाशित्वादिहेतुतः। वास्यादिवदतस्स्पष्टं, तस्य सर्व प्रतीयते ॥
(ત સં. ૧૨-૧૩) અર્થ–મહામતવિ' એ પક્ષ. “શુદ્ધિમત્વયિતિ નિત નર્ચ જોવાક્ય કુટુણનિમિત્તતાં યાતિ' એ સાધ્ય. “તનાત વાત્વત વિનારિાતઇત્યાદિ હેતુ. “વાક્યાહિવત’ એ દષ્ટાંત. અર્થાત વાસી (વાંસલો) આદિ એજાર કઈ બુદ્ધિમાન પુરૂષના હાથમાં આવે તે અનુકૂલ યા પ્રતિકૂલ કાર્ય કરી શકે છે, તેમ મહાભૂતાદિક કઈ બુદ્ધિમાન ચેતનથી અધિછિત હોય તેજ સુખદુઃખ આદિન નિમિત્તભૂત બની શકે છે, કારણકે તે અચેતન છે, કાર્યરૂપ છે અને વિનાશી છે, માટે તેને યોજનાર કોઈ જોઈએ. જે જનાર તે ઈશ્વર છે. એમ ઈશ્વરસિદ્ધિ માટે ઉદ્યોતકારનાં ત્રણ પ્રમાણે છે.
બોદ્ધોને ઉત્તર પક્ષ. તત્ત્વસંગ્રહકાર શાંતિરક્ષિતજી ઉકત પ્રમાણમાં હેત્વાભાસરૂપ દૂષણ છે તે ક્રમથી બતાવે છેઃ