________________
૨૯૦.
સૃષ્ટિવાદ અને ઈશ્વર
પ્રેરનાર બીજો કેઈક જોઈએ. જે પ્રેરનાર છે તે ઈશ્વર. ઈશ્વરની સિદ્ધિ માટે નિયાયિક જે અનુમાન પ્રમાણ આપે છે તે આ પ્રમાણે
यत्स्वारम्भकावयव-सनिवेशविशेषवत् । बुद्धिमद्धतुगम्यं तत्तयथा कलशादिकम् ॥ हीन्द्रियग्राधमप्राचं, विवादपदमीहशम् । बुद्धिमत्पूर्वकं तेन, वैधय॒णाणया मताः॥
(ત સંs ક૭-૪૮) ભાવાર્થ–ચક્ષુ અને સ્પર્શ એ બે ઈયિથી ગ્રાહ્ય પૃથ્વી, જલ અને તેજ એ ત્રણ પદાર્થો. તેનાથી અગ્રાહ્ય વાયુ. એ ચારમાં જે વિવાદસ્પદ હોય, અર્થાત કતૃત્વ સંબંધમાં જેમાં મતભેદ હોય તેને આંહિ પક્ષ તરીકે રાખ્યા છે. ઘટ પટ આદિને પક્ષ ટિમાં ગણીએ તે સિદ્ધસાધન દોષ આવે કેમકે તેમાં બુદ્ધિમપૂર્વકત્વ વાદી પ્રતિવાદી બન્નેને મતે સિદ્ધ છે. તેને સાધવાની શી જરૂર? એટલા માટે
વિવાદાસ્પદ” એ પક્ષને વિશેષણ લગાડવામાં આવ્યું છે. “Tમર્ય' એ સાધ્ય છે. રામાયણવિરાણસ્વાસ્એ હેતુ છે. “યથા વિમ' એ દૃષ્ટાંત છે. અવઃ' એ વૈધર્મે દષ્ટાંત એટલે વ્યતિરેકી દષ્ટાંત છે. અર્થાતપૃથ્વી આદિ સાવયવ પદાર્થો બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, આકૃતિવિશિષ્ટ છે, માટે ઘટ કલશાદિની માફક જે તેવી વિશિષ્ટ આકૃતિવાળા નથી, તે બુદ્ધિમત કર્વજન્ય નથી; જેમકે પરમાણુ, એ વ્યતિરેકી દષ્ટાંત. આ અનુમાન નૈયાયિકે ઈશ્વરની સિદ્ધિ માટે પ્રમાણરૂપ દર્શાવે છે.
તૈયાયિકેનું બીજું પ્રમાણ तत्त्वादीनामुपादानं, चेतनावदधिष्ठितम् । रूपादिमत्त्वात्तन्वादि, यथा दृष्टं स्वकार्यकृत् ॥
(ત સં૨૬).