________________
૨૦૨
સૃષ્ટિવાદ અને ઇશ્વર
અસત્ થાય તે તેની નિવૃત્તિ માટે યાગાભ્યાસ આદિ સાધનેની જરૂર નહિ રહે. શાસ્ત્રકારોએ જે યેાગાભ્યાસ આદિ સાધને બંધની નિવૃત્તિ માટે ઉપદેશ્યા છે તે સ નિષ્ફળ થશે. એટલા માટે બંધને અસત્ નહિ માની શકાય.
वस्तुस्वे सिद्धान्तहानिः ॥ (સાં૦ ૬૦૨। ૨૨ )
ભાવા–સાંખ્યા કહે છે કે જો અવિદ્યાને વસ્તુરૂપે અર્થાત્ સપ માને તે તમારા સિદ્ધાન્તને હાનિ પહોંચશે; કેમકે તમે અવિદ્યાને મિથ્યા માને છે, તે સિદ્ધાન્ત બદલી જશે.
विजातीयद्वैतापत्तिश्च ॥
(Fi૦૬૦૬।૨૨) ભાવા —યાગાચાર–ૌદ્દો સજાતીય ક્ષણિક વિજ્ઞાનની અનેક વ્યક્તિએ તા માનેજ છે એટલે સજાતીય દ્વૈત તેમને આપત્તિરૂપ નથી કિન્તુ વિજાતીય દ્વૈત આપત્તિરૂપ છે. અવિદ્યા જ્ઞાનરૂપ નથી કિન્તુ વાસનારૂપ છે. તે વિજ્ઞાનથી વિજાતીય છે. અવિદ્યાને સત્ માનવાથી વિજ્ઞાન અને અવિદ્યા એ બે પદાર્થીની સિદ્ધિ થતાં વિજાતીય દ્વૈતતા પ્રાપ્ત થશે. વેદાંતીએને દ્વૈતતા માત્ર દેષાપત્તિ છે. विरुद्धोभयरूपा चेत् ॥ (ri૦૬૦૬।૨૨ ) ભાવા—સાંખ્યો કહે છે કે અવિદ્યાને સત્ કે અસત્ માનવામાં દોષાપત્તિ આવવાથી વિરૂદ્ધ ઉભયરૂપ માનેા; અર્થાત્ સત્, અસત્, સદસત્ અને સદસી વિલક્ષણ એમ ચાર કાટી છે; તેમાં સત્ અને અસત્ એ છે કાટિને તા નિષેધ થઈ ગયા; સત્-અસત્ એ ત્રીજી કાટી પરસ્પર વિરૂદ્ધ છે; સતથી વિરૂદ્ધ અસત્ અને અસથી વિરૂદ્ધ સત્ એ ત્રીજી કાટિ તે વિરાધથી માની શકાય તેમ નથી. ત્યારે વિલક્ષણ સદ્ અસદ્ રૂપ ચેાથી કાટી માનશે। તે તેને જવાબ નીચે આપે છે.
न ताष्टक पदार्थाप्रतीतेः ॥
(si૦૬૦ ૬।૨૪)