________________
૨૫૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
રહેવું અને બીજું રાસ્ત રાહ અખ્તાર કરો, ત્રીજું શુક્રગુજારી કરવી, એવું મનશનીથી શુરૂઆત કરવી, પાંચમું એ જે પિતાને લાયક નહીં હોય તે કઈ બી શબ્યુના સંબંધમાં કરવું નહિ.
(ત ખો અા બનામે યજદ ) અહુરમઝદને ડર અને નેકીના કામથી મુક્તિ.
અહુરમઝદને ડર રાખીને કામ કરજે. નેક અને રાસ્તીની રાહના કામ કરવાનું ચાલુ રાખજે, જેથી તમારું રવાન મુક્તિ પામે.
(ત બ૦ અ બનામે યજદ) ભલાઈથી સ્વર્ગ અને બુરાઈથી નરક. સર્વ ભલા વિચારે, ભલાં સને તથા ભલાં કામે સારી બુદ્ધિથી કરાય છે અને તે આપણને બહેસ્ત તરફ લઈ જાય છે. સર્વ ભુંડા વિચારે, ભુંડાં સમૂને તથા ભંડાં કામે બુદ્ધિથી કરાતાં નથી અને તે આપણને દોઝખ તરફ લઈ જાય છે.
(ત બ૦ અ દેઆ-વીપ હુમત)
પરભવનું ભાતું. ...અને જે કઈ મુસાફરીએ જાય છે, તેણે પિતાનું ખાવાનું લઈ જવું જોઈએ. તે જ પ્રમાણે સઘળાઓએ ગેતીની દુનિયામાંથી મીનઈ દુનિયાને માટે આરાસ્તા કીધેલ હદીઓ લઈ જવો જોઈએ કે જેથી રવાન હલાક થાય નાહ.
(ત ખોટ અ. બનામે અજદ)
સમાલોચના. - હિંદુના અવતારે, મુસ્લીમ ખુદાના ફિરસ્તા, ક્રિશ્ચિયન યહોવાહના સભાસદે અને પારસી અહુરમઝદના અમશાસ્પન્દ લગભગ એક કક્ષામાં રહેનારા યા એક સ્કુલના વિદ્યાર્થિઓ જેવા સદશ્ય ધરાવ