________________
પારસી સુષ્ટિ
૨૫૭
સૌથી ઘણા બળવાળો તથા દરજને મારનાર પેદા કર્યો છે. તારાં પ્રતાપ, જેર તથા રેહને લીધે ઇન્સાનના તન તથા રવાનની પાસબાની થાય છે. (ત છે. અત્ર સરેશ રજની સેતાયશ)
અશે શષ યઝદ. અશ શરષ યઝદ મુફલેશ નરનારીઓનો બચાવ કરે છે. તે એશય યાને ગુસ્સાના દેવને મારી હટાડે છે.
(ત છે. અ. શરાબ યસ્ત વડીની નીરંગ)
ઈરાનને પક્ષપાત અને શ્રાપ. ઈરાની નહિ એવા બદ પાદશાહ હમેશાં હારેલા તથા મારા ખાધેલા થઈને હેઠે પડજે. (ત બ૦ અ નામે ખાવર)
નવી સૃષ્ટિ અને ઉચ્ચ સમય. ......તે ખરેહની બરકતથી અહુરમઝદે પુષ્કળ નુરમંદ આબાદી કરનારી પેદાશ બનાવી અને જેને લીધે રસ્તાખેજને વખતે ગુજારેલાં પાછાં સજીવન થશે. જીંદગી અને અમરપણું આવશે અને દુનિયા તરરા-તાજગીવાળી થશે. તે વખતે દુનિયાને હાનિ પહોંચાડવા માટે દરૂજ પોતાની કેશેશમાં નિષ્ફલ થશે.
(ત ખોટ અ જમ્યાદ યસ્ત ) અહુરમઝદની શિક્ષા અને સદ્વર્તન. અશો જરતે હેરમઝદને પુછ્યું કે..... મને તું જણાવ કે રવાનને શાથી છુટકારો મળી શકે? હારમઝદે જવાબ આપ્યો કે... પહેલું બહેતરમાં જવાનું મેળવવું. માટે હું હરમઝદ તથા અમશાસ્પન્દની હસ્તિ અને બહેત તથા દોઝખ તથા કયામત, તથા તનપસીન, તથા ચિનદ પુલ ઉપરના હિસાબ વિષે તથા અહેરેમન દેવો તથા દેઝખનો ભાર ખાધેલા દારવન્દની નીસ્તી બાબે બેગુમાન
૧૭