________________
૨૫૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર
મહેર યઝદ, શરેષ યઝદ અને રઝુ યઝદની બહેન અને ભલી માજઘસની દીનની બહેન કહી છે. (ત ખોટ અ અશીશવંદ્ય યસ્ત)
ધાતુ ઉત્પન્ન કરનાર ફિરસ્તે. ભલા વૃદ્ધિ કરનાર, મહેરબાન દાદાની હું સેપાસગુજારી કરું છું કે જેણે શહેરેવરને પેદા કીધે. જે ગેતીની દુનિયામાં ધાતુઓ ઉપર સવાલ છેશહેરેવરની મારફતે સેના તથા રૂપાને તેમજ જમીન ખોદવાને તથા દુશ્મનને મારવાને માટેનાં હથિયારોને માટે વપરાતાં લોહખંડનો વધારો થાય છે.
(ત એ. અ. શહેરેવર રોજની સેતાયશ)
ગુવાદની પ્રાર્થના. આગલા વખતમાં હું જે બી કાંઇ હોઉં, હવે પછીના જમાનામાં હું જે બી કાંઈ થાઉં, ઈરાનને લગતે હોઉં કે બીજા કશાને લગતો હોઉં, તેમાં તું ગુવાદ ! મારી યારીએ પહોંચ.
(તખો. અ. ગુવાદ રોજની સેતાયશ)
મહેરજ ફિરસ્તો. કાયમ જમાના સુધી તે સેતાયશ કરવાલાયક છે. તેથી ખરેહ રેશની તથા આસાનીનું મૂલ છે. તેનેથી બેકિનાર જમાને છે. તે પેદાશનો પેદા કરનાર, રક્ષણ કરનાર, દુઃખથી બચાવનાર અશે તેમજ દરવન્દને પવિત્ર કરનાર, તેઓને હમેશ સુધી ખુશાલ રાખનાર, તેઓની કરણી પ્રમાણે તેઓને બદલે આપનાર છે. તારી આજ્ઞા તથા મરજીને લીધે આસ્માન, જમીન અને દરેક પેદાશ શણગાર પામેલી છે.
(ત અવ દએપ–મહેરજની સેતાયશ)
શરેશ ફિરસ્તે. આ દુનિયામાં વ્યવસ્થાને માટે તું સરેશને સૌથી ખૂબસુરત,