________________
પારસી સૃષ્ટિ
૨૫૩
વાન, અનન્ત અક્ષેશ આપનાર, રહેમવાળા, ડહાપણવાળા, પાક પેદા કરનાર દાદાર અહુરમઝદની હું શેતાયશ કરૂં છું.
(ત॰ ખા॰ અ॰ ખારશેદ નીઆએશ )
અહુસવર તનને અચાવે છે. બામદાદને હું નમસ્કાર કરૂં છું. દુષ્ટ અહેરેમનને, એશમદેવને તથા તમામ ખુરી શક્તિઓને તેડવાને માટે અહુરમઝદને હું નમાજ અણુ કરૂં છું.
(ત॰ ખા॰ અ॰ હાર્ ખામ)
એકજ ઇશ્વરની પ્રાર્થના.
એ મઝદ ! મારી મદદે આવ. હું એકજ ખુદાને માનનાર છું. હું એકજ ખુદાને માનનારા જરથેાસ્તી ધર્મ પાળનારા છું. (ત॰ ખા॰ અ॰ જસમે અવંદ્યહે મદ ) મ્હેરામ મઝદની મદદ.
અહુરમઝદને પેદા કીધેલા બહેરામ મઝદમીને મઝદામાં સૌથી તેહમદ છે...અને કૈાઇ ખી સંકટની વખતે તેની મદદ ચાહે છે તેનું સંકટ તે ટાળે છે. અને તેને ફતેહ આપવા માટે તે જુદે જુદે વખતે જુદા જુદા રૂપમાં આવે
છે.
(૧) ખુશનુમા પવનના રૂપમાં ઉડતા. (૩) ઘોડાના રૂપમાં.
(પ) ભુંડના રૂપમાં. (૭) વારાહ પક્ષીના રૂપમાં. (૯) બકરાના રૂપમાં.
(૨) ગાધાના રૂપમાં (૪) ઉંટના રૂપમાં.
(૬) જુવાન માણસના રૂપમાં. (૮) મેંઢાના રૂપમાં. (૧૦) પહેલવાનના રૂપમાં. (ત॰ ખા॰ અ॰ અહેરામ યસ્ત. ) ભુંડના રૂપમાં તેની પડખે રહીને કરે છે.
(ત॰ ખેા॰ એ॰ મેહેર યસ્ત )
મ્હેરામ મઝદ એક જોરાવર દેવાના નાશ કરવામાં તેઓને મદદ