________________
સુષ્ટિવાદ અને ઇશ્વર
અહુરમજદની સર્વ બનાવટ.
...જે પેદાયશેાના પેદા કરનાર અને અંત લાવનાર છે...તેણે પેાતાની જાતશક્તિથી તથા દાનાઈથી ચઢતા દરજ્જાના છે અમશાસ્પદ્દા–રાશન, મહેશત, ક્રતું આસમાન, ખારશેદ, માહતાબ, સેતારા, પવન, હવા, પાણી, જમીન, ઝાડપાન, ગાસ્પન્દ, ધાતુ અને માણસાને પેદા કર્યાં છે...
૨૫૨
(ત॰ ખા॰ અ॰ દોઆનામ શેતાયનેે ) તમામ ન્યામતાને અક્ષનાર અહુરમઝદ છે એવા હું એકરાર કરૂં છું. (ત॰ ખા॰ અ॰ જસમે અવઘહે મદ) ચંદ્ર સૃષ્ટિ.
શ્વરની આજ્ઞાથી ચંદ્ર વધે છે અને ધટે છે. મહતા દાદાર અહુરમજદના હુકમથી ૧૫ દહાડા વધે છે અને પંદર દહાડા ઘટે છે. (ત॰ ખા॰ અ॰ માહ ખેાખ્તાર નીઆએશ)
તેણે અશા લેાકેાના કાહરા પેદા કીધાં, જેએ આસ્માન, પાણી, ઝાડપાન, પાંચ જાતના ગાસ્પદ તથા ગર્ભાસ્થાનની અંદર બચ્ચાંઓની જાળવણી કરે છે. જેએની મદદથી ખારશેદ, ચંદ્ર તથા સેતારાઓ પેાતાની રાહ પર ચાલે છે.
(ત॰ ખા॰ અ॰ ફરવરદીન રાજની સેતાયશ ) પહાડાની પૈદાયશ.
જમયાદ યઝદ ધરતી ઉપર મવક્કલ છે અને તે ધરતી ઉપર દાદારી અહુરમઝદે ૨૨૪૪ પહાડા પેદા કીધા.
(ત॰ ખા॰ અ॰ જમ્યાદ યસ્ત )
અહુરમજદ (ઇશ્વર)નું સ્વરૂપ અને સ્તુતિ.
નૂરમંદ, ખારેહમદ, સર્વજ્ઞ, સાહેબેને સાહેબ, પાદશાહેના પાદશાહ, કુલ ખલ્કતના પેદા કરનાર, રાજી રજી આપનાર, શક્તિ