________________
સૃષ્ટિવાદ અને ઈશ્વર
પૈારાણિક, મુસ્લીમ અને ક્રિશ્ચિયન સૃષ્ટિની
સમાલાચના.
૨૪૮
એ તે મે ચાર કે ચાર ને ત્રણ સાત થાય એ વાત કાઈ પણ દેશ કે કાઈ પણ કાલમાં એક રૂપે જ મનાયેલ છે કારણકે એ ગણિતના સિદ્ધાંત સત્યવ્યથા નિશ્ચયરૂપે મનાયેલ છે. તેવી રીતે સૃષ્ટિકર્તા ઈશ્વર છે એ સિદ્ધાન્ત સત્ય અર્થાત્ યથા રૂપે નિશ્ચિત થયા હાત તા કાઈ પણુ કાલમાં કે કાઈ પણ દેશમાં કે કાઈ પણ શાસ્ત્રમાં તેનું વર્ણન એક રૂપે આવવું જોઈએ. સૃષ્ટિકર્તા શ્વરની ખાખતમાં એક વેદમાં જ કેટલા કેટલા મતભેદ છે તે તે આપણે ોયા. હવે પુરાણ, કુરાન અને ખાઈબલ કે જેને માનનારા કરે।। મનુષ્ય છે અર્થાત્ પુરાણને માનનારા કરોડા હિંદુએ, કુરાનને માનનારા કરાડે। મુસલમાન અને આઈબલને માનનારા કરોડા ક્રિશ્ચિયને છે; સૃષ્ટિવાદ પરત્વે તેમની શું શું માન્યતા છે, તેને તુલનાદષ્ટિથી વિચાર કરીએ.
ઈશ્વર એક કે અનેક ?
કુરાનમાં દુનિયાના માલેક એક ખુદા જગવ્યાપક નિરંજન નિરાકાર માનવામાં આવેલ છે, છતાં તેના અનેક ફિરસ્તા કામકાજ કરનારા મનાયલા છે. બાઇબલમાં એક યહેાવાહ ઈશ્વર રૂપ દર્શાવેલ છે પણ સ્વર્ગમાં તેના સાત આત્મા અને ૨૪ સભાસદો માનવામાં આવેલ છે. પુરાણામાં પ્રાયઃ દરેક પુરાણને ઈશ્વર અલગ અલગ કલ્પવામાં આવેલ છે, જેમકે બ્રહ્મવૈવર્ત પુરાણના ઈશ્વર ગાલાકવાસી કૃષ્ણ, માર્કંડેય પુરાણના મુખ્ય ઈશ્વર બ્રહ્મા, શિવપુરાણના મુખ્ય ઈશ્વર શિવ, દેવીભાગવતમાં સૃષ્ટિકર્તી પ્રકૃતિદેવી મુખ્ય રૂપે વર્ણવાયેલી છે. સાંબપુરાણમાં સૃષ્ટિકર્તા સૂ, કાલિકાપુરાણમાં બ્રહ્મ અને આત્મપુરાણમાં આત્મા જ ઈશ્વર-સષ્ટિકર્તા તરીકે