________________
મુસ્લિમ સૃષ્ટિ
૨૪૭
અને ખરેખર હું ખચિત તેને માફ કરનાર છું કે જેણે પશ્ચાત્તાપ કર્યો છે, અને ઈમાન આપ્યું છે, અને સારૂં કામ કર્યું છે, પછી સીધે રસ્તે ચાલ્યા છે. (ગુ. કુ. પ્ર. ૨૦ સુરતેાતા હા આ. ૮૨) શું તેઓએ જાણ્યું નથી કે ખરેખર ખુદા રૂસી જેને ચાહે છે તેને માટે બહાળી કરે છે અને ટુંકી કરે છે? ખરેખર આમાં તે કામને માટે નિશાનીએ છે કે જે માન લાવે છે. કહે, હે મારા બંદાએ કે જેઓ પેાતાના જીવ વિરૂદ્ધ ( પાપ કરવામાં) હદ બહાર ગયા છે; તમે ખુદાની રહમતના નિરાશ થાએ નહિ; ખરેખર ખુદ્દા સર્વ પાપને માફ કરે છે. ખરેખર તે મારી આપનાર ( અને ) મેહરઞાન છે. (ગુ. કુ. પ્ર. ૩૯ સુરતુઝ—ઝામર આ. પર-૫૩)
આકાશ અને પૃથ્વીની કુંચીએ તેનીજ છે. તે રૂઝી જેને ચાહે છે તેને માટે બહાળી કરે છે અને ટુંકી કરે છે...ખુદાને માટે આકાશે અને પૃથ્વીની પાદશાહી છે. તે જે ચાહે છે તે પેદા કરે છે. જેને ચાહે છે તેને દીકરીએ બક્ષીસ આપે છે, અને જેને ચાહે છે તેને દીકરા બક્ષીસ આપે છે. અથવા તેઓને દીકરાએ અને દીકરીઓ સાથે આપે છે, અને જેને ચાહે તેને વાંઝીએ મનાવે છે. ખરેખર તે જાણનાર (અને) શક્તિમાન છે. અને કાઈ મનુષ્યને માટે એવું નથી કે ખુદા તેની સાથે આ સિવાય વાત કરે; વઘુ સિવાય, અથવા તે (મનુષ્ય) પડદા પછવાડે હોય તે સિવાય, અથવા એક ફેરેફ્તા મેાકલ્યા સિવાય કે જે તેના હાકમથી જે તે ચાહે તે તેને વઘુ કરે. ખરેખર ખુદા સર્વોપરિ (અને) દાના છે.
(ગુ. કુ. પ્ર. ૪ર સુરતુશ-શુરા આ. ૧૨-૪૯-૫૦-૫૧).