________________
મુસ્લિમ સૃષ્ટિ
છે? અને તેઓએ અમારી આયાતને ઍન્કાર કર્યાં. પછી અમે તેના ઉપર એક ભયંકર પવનના ઝપાટા માઠા દિવસેામાં મેાકલ્યા એટલા માટે કે અમે તેને હલકાઇભરેલી શિક્ષા આ દુનિયાની ઝિંદગીમાં ચખાડીએ અને ચિત આખેરતની શિક્ષા વધારે - હત કરનાર છે; અને તેને મદદ કરવામાં આવશે નહિ.
૨૪૫
(ગુ. કુ. પ્ર. ૪૧ સુરતુસ–સેજા આ. ૧૪–૧૫–૧૬) ખુદાની ઇચ્છામાં પૂર્ણ સામર્થ્ય.
કરે છે.
.અને ખુદા જેને ચાહે છે તેને બેહદ રૂઝી આપે છે. (ગુ. ૩. પ્ર. ૨ સુતુલ અકરા આ. ૨૧૨ ) ...અને ખુદા કાષ્ઠની રૂઝી તાગ કરે છે અને (કાઈની) મહેાળા (ગુ. કુ. પ્ર. ૨ સુરનુલ-બકરા આ. ૨૪૫ ) ખુદ્દા રૂસી જેતે માટે ચાહે છે તેને મારૂં પહેાળી કરે છે, અને ટુકી ફરે છે... (ગુ. કુ. પ્ર. ૧૩ સુરતુર–અદ આ. ૨૬) કહે કે હે ખુદા, પાદશાહીના ધણી, જેને તું ચાહે તેને તું રાજ્ય આપે છે, અને જેની પાસેથી તું ચાહે તેની પાસેથી તું રાજ્ય ખેંચી લે છે, અને જેને ચાહે તેને તુ માનવંત કરે છે, અને જેને ઈચ્છે તેને તુ હલકા બનાવે છે. ભલું તારા હાથમાં જ છે. ખરેખર તું સશક્તિમાન છે. તુ રાતને દિવસમાં લાવે છે, અને દિવસને રાતમાં લાવે છે. અને તુ જીવવાળાને નિર્જીવમાંથી બહાર કાઢે છે, અને નિર્જીવને જીવવાળામાંથી બહાર કાઢે છે. અને જેને તું ચાહે તેને બેહદ રૂસી આપે છે.
(ગુ. કુ. પ્ર. ૭ સુરતુ આલે–એમાન આ. ૨૬-૨૭) .ખરેખર ખુદા જેને ચાહે છે તેને બેહદ રૂસી આપે છે, (ગુ. કુ. પ્ર. ૩ સુરતુ આક્ષે–એમાન આ. ૩૭) જો તેની મરજી હાય તા, હે માણસા, તે તમને સઘળાંને લઈ લેશે અને ખીજાઓને લાવશે, અને ખુદા આ કામ કરવા શક્તિમાન છે. (ગુ. કુ. પ્ર. ૪ સુરતુન–નેસાઅ આ. ૧૩૩ )