________________
મુસ્લિમ સૃષ્ટિ
૨૪૩
અને જે કાઇ મેામેનને ભૂલથી મારી નાંખે તે તેણે એક મેામેન ગુલામને છૂટા કરવા જોઇએ. અને ખૂનની કીંમત પૂરેપૂરી તેના વારસાના કબ્જામાં આખી દેવી જોઈ એ, પણ જો તેએ માફ કરે તે। કાંઈ નહિ...અને જે કાઈ જાણી જોઈ ને મેામેનને મારી નાંખે છે તેને માટે સજા ઝહન્નમ છે; તેમાં તે સદાકાળ રહેનાર છે. અને ખુદા તેની ઉપર કાપાયમાન થયેા છે.
( ગુ. કુ. પ્ર. ૪ સુરતુન–નેસાઅ આ. ૯૨-૯૩ ) અમે તેએની વચ્ચે કયામતના દિવસ સુધ શત્રુતા અને દ્વેષભાવ ઉત્પન્ન કર્યા.... (ગુ. ૩. પ્ર. ૫ સુરતુલ–માએદા આ. ૧૪) જેએ ખુદા અને તેના પેગમ્બરની સામે લડાઈ કરે છે, અને દુનિયામાં સાદ માટે દાડે છે, તેની સજા માત્ર એજ છે કે તેએને મારી નાંખવા અથવા ફ્રાંસીએ ચઢાવવા, અથવા તેએકના સામા હાથ અને તેઓના પગ કાપી નાંખવા, અથવા તેને દેશનિકાલ કરવા; આ તેઓને માટે આ દુનિયામાં એક હલકાઈભરેલી શિક્ષા છે, અને તેમને માટે આવતી જીંદગીમાં મેાટી સજા છે.
સામ
(ગુ. કે. પ્ર. ૫ સુરતુલ–માએદા આ. ૩૭)
પછી જેને ખુદા ચાહે કે તેને ખરા રસ્તા બતાવે તેનું અન્તઃ કરણુ એસ્લામ માટે ખુલ્લું કરે છે, અને જેને ચાહે કે આડે માગે લઈ જાય તેનું હૃદય સાંકડું અને કહ્યુ કરે છે...
(ગુ. કુ. પ્ર. ૬ સુરતાલ–અમ આ. ૧૨૬) ...જેએ કાફેર થયા છે તેઓને જહન્નમ તરફ હાંકી કાઢવામાં આવશે. એટલા માટે કે ખુદા પાકમાંથી નાપાકને જુદા કરે. અને નાપાકને એક બીજા ઉપર મૂકે, પછી તે સધળાને ભેગા ખડકે, પછી તેઓને જહન્નમમાં નાખે, તેએજ નુકશાન ખમનારાઓ છે. (ગુ. કુ. પ્ર. ૮ સુરતાલ-અશ્ફાલ આ. ૩૬-૩૭) હું માત્ર ( કાફેરાને) એક ચેતવણી આપનાર અને જે કામ ઇમાન લાવે છે તેને ખુશખબર આપનાર છું.