________________
૨૪૨
સૃષ્ટિવાદ અને ઇશ્વર
જ્યાંસુધી કે લડાઈ કરનારાએ પેાતાનાં હથિયાર મુકી દે. આ કરવાનું છે, અને જો ખુદા ચ્છેિ તેા તેના ઉપર ખદàા વાળી લેશે; પણ તે (લડાઈ ના હેાકમ) એટલા માટે છે કે તે તમારી એક ખીજાથી આજમાયેશ કરે; અને જેએ ખુદાને રસ્તે મરાયા તેનાં કામેા ખુદા વ્ય કરશે નહિ.
(ગુ. ૩. પ્ર. ૪૭ સુરતા–મેાહમ્મદ આ. ૪ ) ખુદાની દ્વેષભાવના.
જે કાઈ ખુદાના અને તેના ફેરસ્તાઓના અને તેના પેગમ્બરાના અને જેથ્રાઇલના અને મીકાઇલના દુશ્મન છે (તે કાફેર છે) અને ખરેખર ખુદા કાફેરાના દુશ્મન છે.
(ગુ. ૩. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૯૮) ...અને ખુદા જોલમગાર લોકાને રસ્તા દેખાડતો નથી. (ગુ. ૩. પ્ર. ૨ સુરતુલ–અકરા આ. ૨૫૮) ...અને ખુદા કાફેર લેાકાને રસ્તા બતાવતા નથી.
(ગુ. ૩. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૨૬૪) મેામેનાએ મેામેન સિવાય કાફેરને દોસ્ત તરીકે નહિ લેવા જોઈએ, અને જે તેમ કરે છે તેનામાં ખુદાના ધર્મના કઈ અંશ નથી. (ગુ. ૩. પ્ર. ૩ સુરતુ–આલે—એમરાન આ. ૨૮)
અને વળી એટલા માટે કે જેઓ ઇમાન લાવ્યા છે તેને ખુદા (ગુનાહથી) પાક કરે અને કાફેરાને નાશ કરે.
(ગુ. કે. પ્ર. ૩ સુરતુ–આલે–એમાન આ. ૧૪૧) ...અને ખુદા કાફેરા માટે મેામેના વિરૂદ્ધ કદી રસ્તો કરશે નહિ. ખરેખર માનાર્ફા ખુદાને છેતરે છે, પણ ખુદા તેઓની છેતરપિંડીની સજા આપનાર છે....
( ૩. કૈં. પ્ર. ૪ સુરતુન–નેસાઅ આ. ૧૪૧–૧૪૨ ) ...કાઈ મેામેનને ચેાગ્ય નથી કે તે કાઈ મેામેનને મારી નાંખે,