________________
મુસ્લિમ સૃષ્ટિ
૨૪૧
પણ તમે તેને મારી નાંખ્યા નથી, પણ ખુદાએ તેઓને મારી નાંખ્યા છે...અને ખરેખર ખુદા મેમેનેાની સાથે છે.
(ગુ. ૩. પ્ર. ૮ સુસ્તાલ–અનફાલ આ. ૧૭–૧૯ ) અને તેઓની સામે લડે! જ્યાંસુધી કે કઇ ફેતના (કાફેરપણું) આકી રહે નહિ અને ધ સધળે! ખુદાના જ છે.......... (ગુ. કુ. પ્ર. ૮ સુરતાલ–અનફ્ાલ આ. ૩૯ )
હે મેામેના ! તમને શું છે કે જ્યારે તમને કહેવામાં આવે છે કે ખુદાને રસ્તે લડવાને બહાર જાએ ત્યારે જમીન તરફ ભારે થઈ રહે છે. (વિલંબ કરે છે ?)...જો તમે (લડાઈ માટે) બહાર નિહ જામે તે। ખુદા તમને દુઃખદાયક સાથી શિક્ષા કરશે. અને તમારે ખલે ખીજી કામને લાવશે.)
(ગુ. કુ. પ્ર. ૯ સુરજીત–તૌબા આ. ૩૮-૩૯)
અને (યાદ કર) જ્યારે તમે તેએની સામા થયા, ત્યારે ખુદાએ તમારી નજરમાં તેઓને જુજ ખતાવ્યા...હે મેમેન, જ્યારે તમે કાઇ કાફેરની ટાળીને મળે! ત્યારે દૃઢ રહે.
(ગુ. કુ. પ્ર. ૮ સુરતાલ–અશ્ફાલ આ. ૪૪–૪૬ ) હે મેામેને, જે કાફેરા તમારી નઝદિક રહે છે તેએની સાથે લડેા. અને તેઓને માલુમ પડવું જોઈ એ કે તમારામાં બહાદુરી છે; અને જાણા કે ખુદા પરહીઝગારા સાથે છે.
(ગુ. કુ. પ્ર. ૯ સુરત્તુતતૌબા આ. ૧૨૩)
ખરેખર ખુદા તેને દાસ્ત રાખે છે કે જેએ તેને રસ્તે હારઅધ લડાઈ કરે છે. (ગુ. કુ. પ્ર. ૬૧ સુરતુસ સફ્ આ. ૪)
પછી જ્યારે તમે કાફેરાને મળે! ત્યારે તમે તેને ગરદન મારા. છેવટે જ્યારે તમે તેએમાંના ઘણાને મારી નાંખે। ત્યારે (બીજાએને) ખેડીમાં ઝબૂત બાંધા (કેદ કરા), ત્યારપછી કાં તે। (દંડ લીધા વગર છેાડી દઈ) ઉપકાર કરા, અને કાંતા દંડ લઇ છેડા;