________________
૨૪૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
ખુદાની યુદ્ધ માટે પ્રેરણ. અને તમે ખુદાને રસ્તે લડે, અને જાણે કે ખુદા સાંભળનાર (અ) જાણનાર છે. (ગુ. કુ. પ્ર. ૨ સુરતુલ-બકરા આ. ૨૪૪)
અને તમે ખુદાને રસ્તે તેઓની સાથે લડે કે જેઓ તમારી સાથે લડે છે અને...જ્યાં તમને તેઓ મળે ત્યાં જ તેમને મારી નાંખો અને જ્યાંથી તમને તેઓએ બહાર કાઢયા છે ત્યાંથી તમે તેઓને બહાર કાઢે; કારણકે કતલ કરતાં ફતનો (કાફેરપણું) વધારે ખરાબ છે; અને તમે તેઓની સાથે મજેદુલહરામની પાસે લડો નહિ જ્યાં સુધી કે તેઓ તમારી સાથે ત્યાં લડે. પણ જો તમારી સાથે તેઓ લડે તે તમે તેને મારી નાંખો. આ પ્રમાણે કાફેની સજા છે. (ગુ. કે. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૧૯૦–૧૯૧)
ખરેખર જે બે પક્ષ લડાઇને માટે મળ્યા તેમાં તમારે માટે એક નિશાની હતી. એક પક્ષ ખુદાને રસ્તે લડે છે, અને બીજે કાફેર છે. તેઓ (મુસલમાન) એ પોતાનાથી તેઓ (કફેર) ની બમણી સંખ્યા નજરોનજર જોઈ અને ખુદા ચાહે તેને પોતાની સહાયતાથી કવ્વત આપે છે......
(ગુ. કુ. પ્ર. ૩ સુરત–આલે એમાન આ. ૧૩) અને જે ખુદાને રસ્તે લડે છે, પછી તે ભરાઇ જાય અથવા જય મેળવે તે અમે તેને જલ્દીથી મેટો બદલે આપીશું.
(ગુ. કુ. પ્ર. ૪ સુરતુન–સાઅ આ. ૭૪) અને ખરેખર તમારી સાથે ખુદાએ પોતાનું વચન સત્યપૂર્વક પાળ્યું કે જે વખતે તમે તેના હકમથી તેઓને ઉતાવળથી મારી નાંખતા હતા. (ગુ. ક. પ્ર. ૩ સુરત–આલે-એમરાન આ. ૧૫ર )
અને આ પ્રમાણે અમે દરેક ગામમાં પાપ કરનારા મુખ્ય માણસો બનાવ્યા છે, એટલા માટે કે તેઓ તેમાં પ્રપંચ કરે.....
(ગુ. કુ. પ્ર. ૬ સુરતલ અનઆમ આ. ૧૨૪)