________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
અમે તમારા ઉપર સાત રસ્તા ( આકાશે। ) પેદા કર્યા છે, અને અમે સૃષ્ટિથી ખબર વિનાના નથી.
૨૩૮
(ગુ. કુ. પ્ર. ૨૩ સુરતુલ-મેામેનૂન આ. ૧૫-૧૬-૧૭) તે દિવસે તેઓ કબરામાંથી બહાર આવી દાડનાર છે જાણે કે તેઓ એક ઉભા કરેલા વાવટા તરફ દોડે છે. તેએ પાતાની આંખેા નીચે ઢાળનાર છે. તેને હલકાપણું ધેરી લેશે. આ તેજ દિવસ છે કે જે દિવસને તેઓને વાયદે આપવામાં આવ્યા હતા.
(ગુ. કુ. પ્ર. ૭૦ સુરતુલ-મઆરેજ આ. ૪૩-૪૪) ખુદા સિષ્ટ પેદા કરે છે; પછી તે તેને ફરીથી સજીવન કરે છે; પછી તેના તરફ તમને સઘળાને પાછા ફેરવવામાં આવશે. અને જે દિવસે કયામત ઉભા (જાહેર) થશે ત્યારે પાપીએ ચુપ થઇ નિરાશ થશે...પછી જેએએ ઇમાન આપ્યું છે, અને સુકૃત કર્યા છે, તેઓને સુન્દર વાડીએમાં ખુશ રાખવામાં આવશે.
(ગુ. ૩. પ્ર. ૩૦ સુરતુર-રૂમ આ. ૧૧–૧૨–૧૫) અને આકાશ ફાટશે; પછી તે તે દિવસે સુસ્ત અને નિર્મૂલ થઇ જશે. અને ફેરેફ્તાએ તેની ારાના ઉપર છે, અને તારા પરવરદેગારનું અ` તે દિવસે આ ફેરેસ્તા પેાતાના ઉપર ઉપાડશે. તે દિવસે તમને સઘળાને હાજર કરવામાં આવશે. તમારા ( કૃત્ય ) માંથી કાંઈ છુપી વાત તેનાથી છુપી રહેશે નહિ. પછી જેને પેાતાની કેતાબ તેના જમણા હાથમાં આપવામાં આવશે તે કહેશે કે આવે, અને મારી કેતાબ વાંચેા...પણ જેને તેની ચાપડી તેના ડાબા હાથમાં આપવામાં આવશે તે કહેશે કે હું ઇચ્છું છું કે મને મારી ચાપડી આપવામાં આવી ન હેાત.
(ગુ. ૩. પ્ર. ૬૯ સુરતુલ–હાક્કા આ. ૧૬-૧૭–૧૮-૧૯–૨૫) ...અને પૃથ્વી આખી કયામતને દિવસે અને આકાશે! તે (કુદરત)ના હાથમાં વિંટાયલા
ખુદાના કબજામાં છે, છે... અને સુરમાં