________________
મુસ્લિમ સૃષ્ટિ
૨૩૭
મુસ્લિમ પ્રલય. અને તેઓ તને પહાડે વિષે પૂછે છે, ત્યારે કહે, મારે પરવરદેગાર તેમને ચૂરેચૂરા કરી વિખેરી નાંખશે. પછી જમીનને ખાલી સપાટ જગ્યા રહેવા દેશે. તું તેમાં કંઈ વાંકું ચુંકું અથવા ઉંચું નીચું જોઈશ નહિ.
( ગુ. કુ. પ્ર. ૨૦ સુરત તા-હા આ. ૧૦૫–૧૦૬–૧૦૭)
જ્યારે આકાશ ફાટી જશે, તારાઓ વિખેરાઈ જઈ પડી જશે, અને જ્યારે સમુદ્રોને (એકબીજા સાથે) જેડી વહેતા કરવામાં આવશે, અને જ્યારે કબરે ઉંધી પાડી નાંખવામાં આવશે.
| ( ગુ. કુ. પ્ર. ૮૨ સુરસુલ અનફતાર આ. ૧-૨-૩-૪)
જ્યારે સૂર્યની ઘડી વળી જશે (પ્રકાશ જતો રહેશે), અને જ્યારે તારાઓ ઝાંખા થશે, અને જ્યારે પર્વતને ખસેડી ચલાવવામાં આવશે...અને જ્યારે સર્વ સમુદ્રો ઉકળી એક થઈ જશે...અને જ્યારે (કૃત્યનાં ) નામાં ઉઘાડવામાં આવશે અને જ્યારે આકાશને ખેંચી વાળી દેવામાં આવશે.
(ગુ. કુ. પ્ર. ૮૧ સુરતુત-તકવીર આ. ૧–ર–૩–૬–૧૦-૧૨ )
કે જે દિવસે આ જમીન બદલાઈ બીજી જમીન થશે; અને તેમજ આકાશે પણ. અને સઘળાઓ એકજ સર્વશક્તિમાન ખુદાને ( હિસાબ દેવા) કબરમાંથી બહાર આવશે.
(ગુ. કુ. પ્ર. ૧૪ સુરત-એબ્રાહીમ આ. ૪૮)
કયામતના દિવસે સાફ અને સૂર ફેંકવામાં આવશે ત્યારે તેઓ કબરમાંથી બહાર, નીકળી પિતાના પરવરદગાર તરફ દોડશે.
(ગુ. કુ. પ્ર. ૩૬ સુરત–યાસીન આ. ૫૧ ) ત્યારે આ પછી તમે ખરેખર મૃત્યુ પામનાર . પછી ખરેખર તમને કયામતને દિવસે ઉભા કરવામાં આવશે, અને ખરેખર