________________
૨૩૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર છે.... પછી હું તારાના અસ્ત થવાના વખતના સોગંદ ખાઉં છું. અને ખરેખર તે જે તમે જાણે તે એક પ્લેટે સોગંદ છે. (ગુ. કુ. પ્ર. ૫૬ સુરતુલ વાકેઆ આ. ૪-પ-૮-૯-૧૫–૧૬-૧૭
–૧૮–૧૯-૨૦-૨૧-૨૨-૨૩-૩૪-૩૫-૩૬-૩૭–૭૫-૭૬)
તેઓને તેઓનાં કૃત્ય પ્રમાણે બદલો આપવામાં આવશે........ કે જે ઝાડના બગીચાઓ અને દ્રાક્ષની વાડીઓ છે. અને (તેઓને માટે) પોતાની સરખી ઉમરની યુવાન કુમારિકાઓ છે. અને દારૂથી ભરેલા પ્યાલાઓ છે. જે દિવસે રૂહ અને ફેરસ્તાઓ હારબંધ ઉભા રહેશે (તે દિવસે) તેના સિવાય બીજો કઈ (ભલામણ) માટે બોલશે નહિ. (ગુ. કુ. પ્ર. ૭૮ સુરક નબઅ આ. ૨૬-૦ર-૦૩-૩૪-૩૮)
| મુસ્લિમ નરક.
અને જાતના રહેનારાઓ આગના રહેનારાઓને પોકારી કહેશે કે ખરેખર અમારા પરવરદગારે જે અમને વચન આપ્યું હતું તે અમને મળ્યું, ત્યારે તમારા પરવરદગારે જે ખરેખર વચન આપ્યું હતું તે તમને મળ્યું છે? તેઓ કહેશે હા. પછી તેઓની વચ્ચે એક પિોકારનાર પોકારી કહેશે કે ખુદાની લઅનત જેલમગાર ઉપર છે. અને તે બન્ને (બેહસ્ત અને દુઝખ)ની વચ્ચે એક પડદે છે અને અઅરાફ ઉપર કેટલાક માણસો છે તેઓ તે સઘળાને તેઓના ચહેરાનાં ચિહ્નો ઉપરથી ઓળખે છે. અને તેઓ બેહેસ્તની વાડીમાં રહેનારાએને પિકારી કહેશે કે તમારી ઉપર સલામ......... અને જ્યારે તેઓની નજર આગમાં રહેનારાઓ ઉપર પડશે ત્યારે તેઓ કહેશે કે હે અમારા પરવરદગાર, અમને જેલમગાર લકે સાથે મૂક નહિ.
(ગુ. કુ. પ્ર. ૭ સુર૦ અઅરાફ આ. ૪૪-૪૬-૪૭) અને બેશક દુઝખ તેઓ સઘળાને વાયદો આપેલી જગ્યા છે. તેને સાત દરવાજા છે. દરેક દરવાજા માટે તેઓમાંના જુદા પડેલા ભાગ છે. (ગુ. કે. પ્ર. ૧૫ સુર૦ હજુર આ. ૪૩ ૪૪)