________________
૨૨૮
સૃષ્ટિવાદ અને ઇશ્વર
આપ્યું છે; તેઓ લાયક છે. અને વેદીમાંથી બીજાને એમ કહેતાં મેં સાંભળ્યેા કે, હા, એ સર્વસમર્થ પ્રભુ દેવ, તારા ઈન્સાફ સત્ય તથા ન્યાયી છે.
અને ચેાથાએ પેાતાનું પ્યાલું સૂરજ પર રેડયું; તે આગથી માણસાને બાળી નાંખવાનું તેને અપાયું; ને માણસ માટી આંચથી દાઝયાં, તે દેવ જેને આ અનર્થી પર અધિકાર છે, તેના નામનું દુર્ભાપણ કીધું, ને તેઓએ તેને મહિમા આપવા સારૂ પશ્ચાત્તાપ કીધા નહિ.
અને પાંચમાએ પેાતાનું પ્યાલું શ્રાપદના રાજ્યાસન પર રેડયું; તે તેના રાજ્ય પર અંધારૂં થઈ ગયું; તે તેઓએ પીડાને લીધે પેાતાની જીભેાને કરડી, ને પેાતાની પીડાઓને લીધે તથા પેાતાનાં ધારાં (કફાલા) ને લીધે આકાશના દેવનું દુર્ભાષણ કીધું; ને તેઓએ પાતાનાં કામે સંબંધી પશ્ચાત્તાપ કીધા નહિ.
અને છઠ્ઠાએ પેાતાનું પ્યાલું માટી નદી એટલે ક્રાત પર રેડવુ, ને તેનું પાણી સુકાઈ ગયું...............
અને સાતમાએ પેાતાનું પ્યાલું વાતાવરણમાં રેડયું, ને (આકાશના) મંદિરના રાજ્યાસનમાંથી માટી વાણી એમ કહેતી નીકળી કે, થઇ રહ્યું; ને વિજળીએ તથા વાણીએ તથા ગર્જનાએ થયાં; તે વળી મેાટા ધરતીક પારા થયા એવા ભયંકર તથા એવા મેટા કે માણસા પૃથ્વી પર ઉત્પન્ન થયાં ત્યારથી એના જેવા થયા ન હતા. અને મેટા નગરના ત્રણ ભાગ થયા, ને દેશાનાં નગરા પડચાં; તે મેટા ઞામેàાનની યાદ દેવને આવી, એ માટે કે પેાતાના સખત ાપના દ્રાક્ષરસનું પ્યાલું તેને આપે. અને હરેક એટ નાઠા, તે પહાડાને પતા લાગ્યા નહિ. અને મેટાં કરાં આશરે એક એક મનાં, આકાશથી માણસા પર પડવાં, તે કરાંના અનને લીધે માણસાએ દેવનું દુર્ભાષણ કીધું કેમકે તેનો અનર્થ અતિશય માટે છે. (ખ. ગુ. પ્રકટીકરણ અ. ૬-૭–૮–૯–૧૦–૧૬)