________________
ક્રિશ્ચિયન સૃષ્ટિ
૨૨૭
દૂત બાંધેલા છે તેઓને છોડ. અને જે ચાર દૂત ઘડી તથા દિવસ તથા મહિના તથા વરસને સારૂ તૈયાર થયેલા હતા તેઓ છેડાયા એ માટે કે તેઓ માણસોના ત્રીજા ભાગને મારી નાખે. અને સવારેની ફેજોની ગણત્રી વીસ કરોડ હતી, તેઓની સંખ્યા મેં સાંભળી.
અને આવી રીતે દર્શનમાં મેં ઘડાઓને તથા તેઓ પરના બેસનારાઓને દીઠા. તેએાનાં બખ્તર અગ્નિરંગી તથા જામ્બેરંગી તથા ગંધકરંગી હતાં. અને એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવાં છે, ને તેઓનાં હેડાંમાંથી આગ તથા ધુમાડો તથા ગંધક નીકળે છે. એ ત્રણ અનર્થથી, એટલે આગ તથા ધુમાડે તથા ગંધક જે તેઓનાં મોડામાંથી નીકળ્યાં, તેઓથી માણસોનો ત્રીજો ભાગ ભારી નંખાયો........પણ સાતમા દૂતની વાણીના દહાડાઓમાં, એટલે
જ્યારે તે વગાડવા લાગશે ત્યારે દેવને મર્મ, જેમ તેણે પિતાના દાસને, એટલે ભવિષ્યવાદીઓને જણવ્યો, તેમ સંપૂર્ણ થાય છે.
અને એક મોટી વાણું મંદિરમાંથી મેં સાંભળી, તેણે સાત દૂતને એમ કહ્યું કે, તમે જાઓ ને દેવના કોપનાં સાત યાલાં પૃથ્વી પર રેડે. અને પહેલ દૂત ગયો, ને તેણે પિતાનું પ્યાલું પૃથ્વી પર રેડ્યું, ને જે માણસો શ્વાપદની નિશાની રાખતાં હતાં ને તેની મૂર્તિને ભજતાં હતાં, તેઓ પર ખરાબ તથા દુઃખદાયક ઘારું (કફેલું) થયું.
અને બીજાએ પોતાનું પ્યાલું સમુદ્રપર રેડ્યું, ને તે મુડદાના લોહી સરખે થયે, ને હરેક જીવતો પ્રાણું જે સમુદ્રમાં હતો તે મરી ગયો.
અને ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયું, ને તેઓ લોહી થયાં. અને પાણુના દૂતને એમ બેલતાં મેં સાંભળ્યો કે, ઓ પવિત્ર, જે છે ને હવે, તું ન્યાયી છે, કેમકે એવો ન્યાય તેં કીધે છે; કારણ કે તેઓએ તારા પવિત્રનું તથા ભવિષ્યવાદીઓનું લેહી વહેવડાવ્યું, ને તેં તેઓને લોહી પીવાને
તમે જાઓ ને દેવના પિતા , તેણે સાત
પર રેડે. અને