________________
ક્રિશ્ચિયન સૃષ્ટિ
છે તેઓને મેં દીઠા, ને તેઓને સાત રણશીંગડાં અપાયાં......અને જે સાત દૂતની પાસે સાત રણશીંગડાં હતાં તે વગાડવા સારૂ તૈયાર થયા. પહેલાએ વગાડયું, ને લેાહીએ ભેળેલાં કરાં તથા આગ થયાં, ને પૃથ્વી પર ફેંકાયાં ને પૃથ્વીને ત્રીજો ભાગ બળી ગયેા, તે ઝાડેાને ત્રીજો ભાગ બળી ગયા, તે દરેક લીલેા રાપ બળી ગયેા.
૨૨૫
અને બીજા દૂતે વગાડયું, ત્યારે આગથી બળતા મેાટા પહાડના જેવું કંઈ સમુદ્રમાં ફેંકાયું, ને સમુદ્રના ત્રીજો ભાગ લેાડી થયા, ને સમુદ્રમાંનાં પ્રાણીઓ જેએમાં જીવ હતા તેઓને ત્રીજો ભાગ મુએ, ને વહાણાને ત્રીજો ભાગ નાશ પામ્યા.
અને ત્રીજા દૂતે વગાડયું, ને દીવાના જેવા બળતા એક મેટા તારા આકાશમાંથી પડ્યો, ને તે નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડયો. અને તે તારાનું નામ કડવાદૌના કહેવાય છે, ને પાણીને ત્રીજો ભાગ કડવાદૌનારૂપ થયા, ને પાણીથી ઘણાં માણસા મરી ગયાં, કારણકે તે કડવાં થયાં હતાં.
અને ચેાથા દૂતે વગાડયું, ત્યારે સૂર્યને ત્રીજો ભાગ તથા ચદ્રના ત્રીજો ભાગ તથા તારાઓને ત્રીજો ભાગ મરાયેા, એ માટે કે તેને ત્રીજો ભાગ અંધકારરૂપ થાય, તે દિવસને ત્રીજો ભાગ, તેમ જ રાતને ત્રીજો ભાગ પ્રકાશરહિત થાય.
અને મેં જોયું ને અંતરિક્ષમાં એક ઉડતા ગરૂડને મેાટી વાણીએ એમ કહેતા સાંભળ્યો કે, જે ખીજા ત્રણ દૂતે વગાડવાના છે, તેઓનાં રણશીંગડાંના ખાકી રહેલા નાને લીધે પૃથ્વી પરના રહેનારાઓને અસેાસ, અક્સાસ, અક્સાસ.
અને પાંચમા દૂતે વગાડયું, ત્યારે મેં એક તારા આકાશથી પૃથ્વી પર પડેàા દી; ને તેને ઉંડાણના ખાડાની કુંચી અપાઈ. અને તેણે ઉંડાણુના ખાડાને ઉધાડયો, ને મેાટી ભઠ્ઠીના ધુમાડા જેવા ખાડામાંથી ધુમાડા નીકળ્યે, તે ખાડાના ધુમાડાથી સૂર્ય તથા
૧૫