________________
૨૨૦
સૃષ્ટિવાદ અને ઇશ્વર
નાખીશ, ને તમારી પુતળીઓનાં મુડદાં પર તમારાં મુડદાં નાખીશ; ને મારા જીવ તમને કંટાળશે. અને હું તમારાં નગરાને વેરાન કરીશ, ને તમારા પવિત્ર સ્થાન ઉજ્જડ કરીશ; તે તમારી સુગંધી વસ્તુઓના સુવાસ હું નહિ સુધીશ. અને હું દેશને ઉજ્જડ કરીશ, અને તમારા શત્રુઓ જે તેમાં રહેશે તેઓ એ જોઈ ને વિસ્મિત થશે. અને તમને વિદેશીએમાં વિખેરી નાખીશ, તે તમારી પછવાડે તરવાર તાણીશ; તે તમારા દેશ ઉજ્જડ થશે, તે તમારાં નગરે વેરાન થશે. ( ખા. ગુ. લેવીય અ. ૨૬)
તથા તારી સુવાની
ત્યારે યહેવાડે મુસાને કહ્યું કે, કાનની પાસે જઇને તેને કહે કે, ચહેાવાહ એમ કહે છે કે મારા લેાકને મારી સેવા કરવા માટે જવા દે. અને જો તું તેમને જવા દેવાની ના પાડશે, તેા, જો, હું તારા દેશની સર્વાં સીમાએમાં દેડકાંને માર આણીશ, અને નદી દેડકાંથી ખદખદશે; તે તેએ ચઢી આવીને તારા ઘરમાં એરડીમાં તથા તારા બિછાના ઉપર તથા તારા સેવાના ધરમાં તથા તારી પ્રજા ઉપર તથા તારા ચુલાઓમાં તથા તારી કથરોટમાં આવશે. અને તે દેડકાં તારા ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારા સર્વ સેવકા ઉપર ચઢી આવશે....(હાનને યહાવાના હુકમ થવાથી) અને હારૂને પોતાનો હાથ મિસરના પાણી ઉપર લાંખેા કર્યો; ને દેડકાંએ નિકળી આવીને મિસર દેશને ઢાંકી કાઢયો....યહાવાહ કહે છે કે, મારા લેાકાને મારી સેવા કરવા માટે જવા દે, કેમકે જે તું મારા લેાકને જવા નિહ દેશે તો, જો, હું તારા ઉપર તથા તારા સેવકા ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારાં ઘરેામાં માંખા મેકલીશ. અને મિસરીનાં ઘર તથ! જે ભોંય પર તેઓ આવેલાં છે તે પણ માંખાનાં ટેાળાંથી ભરાઈ જશે....કાલસુધીમાં એ ચિન્હ થશે. અને યહેાવાડે એ પ્રમાણે કર્યું....અને યહેાવાહે મુસાને કહ્યું, હાર્નની હજુરમાં જઈ તે તેને કહે કે...મારા લેાકેાને મારી સેવા કરવા જવા દે..હજી પણ તેમને