________________
ક્રિશ્ચિયન સૃષ્ટિ
૨૧૯
વિધર્મીઓ પ્રત્યે યહાવાહના કાપ અને તેનું લ.
પણ જો તમે મારૂં નહિ સાંભળેા, ને આ સવ આજ્ઞાએ નાંહ પાળેા; ને જો તમે મારા વિધિએને તુચ્છ કરશે!, તે જે તમારા જીવ મારાં ન્યાય મૃત્યાને કંટાળશે, કે જેથી કરીને મારી સવ આજ્ઞાઓને તમે નહિ પાળેા, પણ ભારેા કરાર તેાડશે; તે હું પણ તમને આમ કરીશ. હું તમારા ઉપર ધાસ્તી લાવીશ, એટલે ક્ષય તથા તાવ કે જેથી તમારી આંખેા ક્ષીણ થશે, ને તમારાં હૃદય ઝુરશે; તે તમે તમારાં બી વૃથા વાવશેા, કેમકે તમારા શત્રુએ તેની (ઉપજ) ખાઈ જશે. અને હું તમારી વિરૂદ્ધ મારૂં મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યાં જશેા; જેએ તમારા દ્વેષ કરે છે, તેઓ તમારા ઉપર રાજ્ય કરશે; ને કાઇ તમારી પછવાડે લાગેલે। ન છતાં તમે નામશે. અને એ બધું છતાં જો તમે મારૂં નહિ સાંભળે, તે હું તમને તમારાં પાપને લીધે સાતગણી વધારે શિક્ષા કરીશ. અને હું તમારા સામર્થ્યને ગવ તેાડીશ; ને હું તમારા આકાશને લેાઢાના જેવું, તે તમારી ભૂમિને પિત્તળના જેવી કરીશ. અને તમારી શક્તિ વ્ય વપરાશે; કેમકે તમારી ભૂમિ પેાતાની ઉપજ નહિ આપશે...અને હું તમારા મધ્યે જંગલી શ્વાપદે। મેાકલીશ, કે જે તમારી પાસેથી તમારાં છે!કરાંને છીનવી લેશે,...અને હું તમારા ઉપર તલવાર લાવીશ, કે જે (તાડેલા) કરારને બદલેા લેશે; ને તમે પેાતાનાં નગરેામાં એકઠા થશે, ત્યારે હું તમારામાં મરી મેાકલીશ; ને તમે શત્રુઓના હાથમાં સોંપાઇ જશે....અને જો તમે આટલું અધું છતાં મારૂં નહિ સાંભળેા, પણ મારી વિરૂદ્ધ ચાલશેા; તે હું કાપે કરીને તમારી વિરુષ્હ ચાલીશ; ને હું તમારાં પાપને લીધે સાતગણી શિક્ષા તમને કરીશ. અને તમે પેાતાના દીકરાઓનું માંસ ખાશા, ને પેાતાની દીકરીઓનું માંસ ખાશો. અને હું તમારા પત પરનાં દેવસ્થાને પાડી નાખીશ, તે તમારી સૂયમૂર્તિઓને કાપી