________________
ક્રિશ્ચિયન સૃષ્ટિ
૨૧૭
રાખશે. ત્યારે રાજા પેાતાની જમણી તરફનાતે કહેશે કે, મારા આપના આશીર્વાદિતા, તમે આવેા, જે રાજ્ય જગતના પાયા નાખ્યા અગાઉ તમારે સારૂ તૈયાર કીધેલું છે, તેને વારસા લે. કેમકે હું ભૂખ્યા હતા, ત્યારે તમે મને ખાવાનું આપ્યું; હું તરસ્યા હતા ત્યારે તમે મને (પાણી) પાયું; હું પારકા હતા, ત્યારે તમે મને પરાણે રાખ્યા; હું નાગા હતા, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માં। હતા ત્યારે તમે મને જોવા આવ્યા; હું કંદમાં હતા, ત્યારે તમે મારી પાસે આવ્યા. ત્યારે ન્યાયીએ તેને ઉત્તર દેતાં કહેશે કે, પ્રભુ, યારે અમે તને ભૂખ્યો દેખીને ખવાડયુ, અથવા તરસ્યા દેખીને (પાણી) પાયું? ને ક્યારે અમે તને પારકા દેખીને પરાણા રાખ્યા, અથવા નાગે! દેખીને વસ્ત્ર પહેરાવ્યાં? અને ક્યારે અમે તને માંદે અથવા કેદમાં જોઈ નેતારી પાસે આવ્યા ? ત્યારે રાજા ઉત્તર દેતાં તેમને કહેશે હું તમને ખચિત કહું છું કે, આ મારા ભાઈ એમાંના બહુ નાનાએમાંથી એકને તમે તે કીધું એટલે મને કીધું. પછી ડાબી તરફનાંઓને પણ તે કહેશે કે, એ શાપિતા, જે સČકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતાને સારૂ તૈયાર કીધેલે છે, તેમાં તમે મારી આગળથી જાએ. કેમકે હું ભૂખ્યા હતા પણ તમે મને ખાવાનું આપ્યું નહિ; હું તરસ્યા હતા, પણ તમે મને (પાણી) પાયું નહિ; (ઈત્યાદિ પૂર્વવત્ )...... હું તમને ચિત કહું છું કે, આ બહુ નાનાએમાંથી એકને તમે તે કીધું નહિ, એટલે મને કીધું નહિ; અને તેએ સવ કાલિક શાસનમાં જશે, પણ ન્યાયીએ સ કાલિક જીવનમાં (જશે). (માત્થી પુ॰ અ. ૨૫)
અને જે સાત દૂતની પાસે તે સાત પ્યાલાં હતાં, તેઓમાંને એક આળ્યે, તે તેણે મારી સાથે ખેાલતાં કહ્યું કે, આવ, ને જે મેટી વેશ્યા ઘણા પાણી પર બેઠેલી છે, તેનેા દંડ હું તને દેખાડીશ. તેની સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર કીધા છે, ને તેના વ્યભિચારના દ્રાક્ષરસથી પૃથ્વીના રહેનારા છાકટા (મતવાલા) થયા. અને