________________
૨૧૬
સુષ્ટિવાદ અને ઈશ્વર
છે, જે આખી પૃથ્વીમાં મેકલેલા છે. અને તેણે જઈને રાજ્યસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે (પુસ્તક) લીધું. અને જ્યારે તે પુસ્તક લીધું, ત્યારે ચાર પ્રાણીઓ તથા ૨૪ વડીલો હલવાનની આગળ પડ્યા; ને હરેકને વિણા તથા ધૂપે ભરેલા સેનાના પ્યાલાં હતાં. તે ધૂપ પવિત્રની પ્રાર્થનાઓ છે. અને તેઓએ નવું કીર્તન ગાતાં કહ્યું કે, તું પુસ્તક લેવાને તથા તેની મુદ્રા ઉઘાડવાને લાયક છે, કેમકે તું મારી નંખા હતા ને તે પિતાને તેંહીએ, દેવને સારૂ સર્વ કુળ તથા ભાષા તથા લોક તથા દેશોમાંના વેચાતા લીધા છે; ને અમારા દેવને સારૂ તેમને રાજ્ય તથા યાજકે કીધા છે, ને તેઓ પૃથ્વી પર રાજ્ય કરે છે. અને મેં જોયું, અને રાજ્યસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણું દૂતની વાણી સાંભળી. અને તેઓની ગણત્રી ક્રોડેના કોડની ને લાખોના લાખની હતી. તેઓએ મેટે સાદે કહ્યું કે જે હલવાન મારી નંખાયું હતું તે પરાક્રમ તથા સંપત તથા જ્ઞાન તથા સામર્થ્ય તથા ભાન તથા મહિલા તથા સ્તુતિ પામવા લાયક છે. અને હરેક ઉત્પન્ન કરેલું જે આકાશમાં તથા પૃથ્વી પર તથા પૃથ્વીની તળે તથા સમુદ્રમાં છે, વળી તેઓમાંનાં સઘળાં જે છે તેઓને એમ કહેતાં મેં સાંભળ્યાં કે, રાજ્યસન પર જે બેઠેલે છે તેને તથા હલવાનને, સ્તુતિ તથા માન તથા મહિમા તથા બળ સદા સર્વ કાળ સુધી થાઓ. ત્યારે ચારે પ્રાણીએ કહ્યું, આમેન; ને વડીલોએ પગે પડીને તેનું ભજન કીધું.
(બા. ગુ. પ્રકટીકરણ અ. ૪–૫) નેકી-બદીને ઈન્સાફ અને જ્યારે માણસને દીકરે પિતાના મહિનામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધાં આવશે, ત્યારે તે પિતાના મહિમાના રાજ્યસન પર બેસશે. અને સર્વ લોક તેની આગળ એકઠા કરાશે. અને જેમ ઘેટાંપાલક ઘેટાને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એક બીજાથી જુદા પાડશે. અને ઘેટને તે પિતાને જમણે હાથે, પણ બકરાને ડાબે હાથે