________________
ક્રિશ્ચિયન સૃષ્ટિ
ક્રિશ્ચિયન સ્ત્ર.
આકાશમાં એક રાજ્યાસન મુકાયું, ને રાજ્યાસન પર બેઠેલા એક હતા; તે જે બેઠા હતા તે જોવામાં યાપિસ પાષાણુ તથા લાલ સરખા હતા, તે રાજ્યાસનની આસપાસ મેધધનુષ્ય જોવામાં લીલમ સરખું હતું; અને રાજ્યાસનની આસપાસ ચેાવીસ આસને હતાં, તે તે આસને! પર ચાવીસ વડીલેા બેઠેલા મે' દીઠા, જેઓએ ઉજળાં વસ્ત્ર પહેરેલાં હતાં ને જેએનાં માથાં ઉપર સેાનાના મુગટ હતા. અને રાજ્યાસનમાંથી વિજળીએ તથા વાણીએ તથા ગર્જનાઓ નિકળતાં હતાં; ને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા મળતા હતા, તે દેવના સાત આત્મા છે. અને રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવા ચળકતા સમુદ્ર હતા, ને રાજ્યાસનની મધ્યે તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખે ભરેલા એવા ચાર પ્રાણી હતા. અને પહેલા પ્રાણી સિંહના જેવા, ને બીજો પ્રાણી વાછરડા જેવા હતા, ને ત્રીજા પ્રાણીને માણસના સરખું મ્હાં હતું, ને ચેાથેા પ્રાણી ઉડતા ગરૂડના સરખા હતા. અને તે ચાર પ્રાણીઓમાંના દરેકને છ છ પાંખ હતી, ને આસપાસ તથા માંહેથી આંખે ભરેલા હતા, તે તે પવિત્ર પવિત્ર પવિત્ર પ્રભુદેવ, સવ સમ, જે હતા, તે છે, આવવાના છે, એમ કહેતાં તેઓ રાત દહાડા વિસામેા લેતા નથી. અને રાજ્યાસન પર બેઠેલેા, જે સદા સ કાળ સુધી જીવતા છે, તેને ભજશે, તે પેાતાના મુગટ રાજ્યાસન આગળ નાખીને કહેશે કે, એ અમારા પ્રભુ તથા દેવ, મહિમા તથા માન તથા પરાક્રમ પામવાને તું લાયક છે, કેમકે તે સ` ઉત્પન્ન કીધાં, ને તારી ઈચ્છાના કારણથી તે હતાં, ને ઉત્પન્ન થયાં..........અને રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીઢ્ઢાની વચમાં મારી નાખેલાના જેવું એક હલવાન ઉભું રહેલું મેં દીઠું; ને તેને સાત શીંગડાં તથા સાત આંખ હતી; એ (આંખા) દેવના સાત આત્મા
૨૧૫