________________
અ૩ણ ૨૦૭
પિરાણિક સૃષ્ટિ : (૯) આમપુરાણ અર્થ–જેવી રીતે નામાદિ કાર્ય પરસ્પર ભિન્ન ભિન્ન નથી તેવી રીતે પોતાના કારણરૂપ આત્માથી પણ ભિન્ન નથી. જે કાર્ય જે ઉપાદાનથી ઉત્પન્ન થાય છે તે કાર્ય તે ઉપાદાનથી અલગ નથી હેતું જેમ રજુથી સર્પ ભિન્ન નથી દેખાતે.
इदं सर्वं जगच्छक ! ब्रह्मपूर्णमभूत्पुरा । मेघादिकं यथाकाशं, मेघाधुत्पतितः पुरा ॥
| (ગo go ગs કી ૨૧). અર્થ–હે શક્ર ! આ નામરૂપાત્મક જગત સૃષ્ટિની પહેલાં બ્રહ્મરૂપ હતું જેમ મેધાદિક ઉત્પન્ન થયા પહેલાં આકાશરૂપ જ હતા. આકાશ ભિન્ન દેખાતા ન હતા.
नामरूपात्मकं विश्वं, ब्रह्ममात्रव्यवस्थितम् । अवगम्यात्र विद्वांसो, मायां ते कल्पयन्ति हि ॥
(aro ro Jo Sા ૨૨૨) અર્થ–સૃષ્ટિ પહેલાં નામરૂપાત્મક જગત કારણરૂપ બ્રહ્મમાંજ અવસ્થિત હતું એમ જાણુને વિદ્વાનો કારણતાને નિર્વાહ કરવાને માટે તેમાં માયાની કલ્પના કરે છે. માયા વિના કેવલ બ્રહ્મમાં કારણતા સંભવી શકે નહિ માટે વિદ્વાને કારણુતાને નિર્વાહ કરવા સારૂ કલ્પના કરે છે એમ કહ્યું; કારણકે બ્રહ્મ મના વચનગોચર તે છે નહિ. સર્પ રજુ જેમ ભિન્ન નથી તેમ માયા અને બ્રહ્મ પણ ભિન્ન નથી.
સ્પષ્ટીકરણ. આત્મપુરાણની ટીકા શંકરાચાર્યો કરી છે. શંકરાચાર્યની દૃષ્ટિ વેદાંતમયી છે. વેદાંત દષ્ટિએ જગત કલ્પના માત્ર છે, કેમકે “ત્ર સત્ય ગરિમાનાવો ઘર વાપરઃ” રજુમાં જેમ સર્ષની બ્રાંત છે તેમ બ્રહ્મમાં જગતની ભ્રાંતિ છે. માયાની સ્વતંત્ર સત્તા નથી તો માયાથી કપેલ જગતની સત્તા ક્યાંથી હોય ? જ્યાં સત્તા જ નથી ત્યાં