________________
પૈારાણિક સૃષ્ટિ : (૯) આત્મપુરાણુ.
यानयं नरकं नेतुं, समिच्छति महेश्वरः । एतान् कारयति स्वामी, पापं कर्मैव केवलम् ॥ स्वर्गं नेतुं हि यानिच्छेत्, कारयेत्पुण्यमेव तान् । मनुष्यजातिं नेष्यन् स, कारयेत्पुण्यपातके ॥ (બ્રા॰ પુ૦ ૪૦ | ૨રૂ૪–૨૯) અથ ઈશ્વર જેને નરકમાં લઈ જવા ચાહે છે તેમની પાસે કેવલ પાપકર્મજ કરાવે છે. જેને સ્વર્ગમાં લઈ જવા ચાહે છે તેમની પાસે કેવલ પુણ્યકર્મ કરાવે છે અને જેને મનુષ્યયેાનિમાં લઈ જવા ચાહે છે તેમની પાસે પુણ્ય તથા પાપ–ઉભય કર્મ કરાવે છે. राजेवायं फलं दद्यात् कर्मणोः साध्वसाधुनोः । इच्छानुसारतस्तेषां कारयत्येष कर्मणी ॥ विषमस्तेन नैवायं, सर्वभूताधिपो महान् ॥
"
૨૦૫
(frog॰ અ૰ છુ। ૨૩૬) અં—શ્વિર જીવાની ઇચ્છાનુસાર શુભ અશુભ કર્મો કરાવે છે અને રાજાની માફક સારાં નરસાં કર્મોનું ફૂલ આપે છે. એટલા માટે સર્વ ભૂતાના અધિપતિ એ મહાન ઈશ્વર અન્યાયી નથી. जननी जनको वापि, सुखदुःखे यथैव हि । ददाति तद्वद् भगवान्, भूतानां निर्घृणो नहि ॥ (આા૦ પુ૦ ૪૦ ૪। ર૯) અ—જેમ માતા પિતા પુત્રને સુખ આપે તે સારાને માટે અને દુઃખ આપે તાડનાદિ કરે તેપણ સારાને માટે જ હોય છે તેમ ઈશ્વર ભૂતાને સ્વર્ગ આપે કે નરક આપે તે જીવાના શ્રેયને માટેજ હાય છે માટે ઈશ્વર નિર્દય નથી.
જગત અને બ્રહ્માની અભિન્નતા.
सर्वमेतज्जगच्छक ! नामरूपक्रियात्मकम् । विश्वमित्यादि नामास्य रूपं स्याद्भूतभौतिकम् ।