________________
પૈારાણિક સૃષ્ટિ : (૯) આત્મપુરાણું.
૨૦૩
જરાયુજ શરીરના કારણભૂત માનેલ છે. વીર્યથી પ્રજાપતિ દેવ પ્રગટ થયા. એવી રીતે છિદ્રોની રચના કરીને વિરાટ્ શરીરના હાથ અને પગ બનાવ્યા અને તેમાંથી હાથના અધિષ્ઠાતા ઇંદ્ર અને પગના અધિષ્ટાતા ઉપેદ્ર વિષ્ણુ દેવ પ્રગટ થયા. (૪૦ પુ॰ ૪૦ ૬ | ૧૨) વિરાટ્ શરીરમાં દેવાની અતૃપ્તિ.
અપરિમિત વિરાટ્ શરીરમાં દેવતાઓને આશ્રય તે। મલો, પણ તે શરીર સપ્તધાતુમય અને “વિમૂત્રમÄશ્રયઃ ?? (૧૦ ૩૦ ૦ ૨ા ૨૬૭) મલમૂત્રને આશ્રય હેાવાથી તથા દેવતાઓને ખારાક ન મળતાં ભૂખ તરસની પીડા થતી હેાવાથી દેવાએ ઈશ્વરને અરજ કરી કે—
66
नैतस्मादूव्यतिरिक्तं भो, अन्नं पानं च दृश्यते । ततोन्यं भगवन् देहं सृजास्मभ्यं हिताय वै ॥ यत्र स्थिता वयं स्याम हान्नपानस्य भागिनः ॥
"
(આ॰ પુ૦ ૪૦ શ્। ૨૦૦) અ—“હું ભગવન્! આ શરીરથી ભિન્ન અન્ન પાન તે કંઈ દેખાતું નથી તે। અમે ભૂખ તરસથી પીડાઈ એ છીએ. અમારા હિત માટે કાઈ ભિન્ન શરીર બનાવા કે જેમાં રહીને અમે અન્ન પાનના ભાતા બનીએ. આ ઉપરથી શ્વિરે દેવાની તૃપ્તિ માટે ગાયનું શરીર બનાવ્યું પણ તેમાં અન્નાદિ ન દેખાવાથી તૃપ્તિ ન થઈ. અશ્વ બનાવ્યા, તેમાં હાથ આદિ ન હેાવાથી સંતાષ ન થયા. એવી રીતે અનેક પ્રકારનાં શરીર અનાવ્યાં પણ દેવાને પ્રમેાદ ન થયે ત્યારે મનુષ્યનું શરીર બનાવ્યું તે જોઈ દેવા ખુશી થયા. ત્યારે ઈશ્વરે કહ્યું કે હવે ભેદભાવ છેાડીને પેાતાતાના સ્થાનમાંથી નિવાસ કરી ભેા. દેવાએ તે પ્રમાણે કર્યું. (આા૦ જુ૦ ૩૪૦ ૨૫ ૨૦૬ થી o)
99
અન્નસૃષ્ટિ.
ઈશ્વરે પેાતાના પુત્રાની તૃપ્તિ માટે જલપ્રધાન ૫ંચમહાભૂત