________________
પૈારાણિક સૃષ્ટિ : (૮) કાલિકાપુરાણ
૧૯૯
કિરણેામાંથી રૂદ્ર નીકળી પાતાલ લેાક સુધી પહેાંચે છે. ત્યાં નાગ, ગન્ધવ, દેવતા, રાક્ષસ, અશિષ્ટ સંપૂર્ણ ઋષિગણના સંહાર કરે છે. રૂદ્રરૂપધારી જનાર્દન પેાતાના મુખમાંથી મહાવાયુ ફૂંકતાં ત્રણે લેાકમાં સે। વરસ સુધી ભમતાં ભમતાં રૂની માકૅ સ વસ્તુને ઉડાડી દે છે. પછી તે મહાવાયુ સૂર્યમંડલમાં પ્રવેશ કરીને મહામેધ ઉત્પન્ન કરે છે. રથચક્ર પરિમિત ધારાથી વરસાદ વરસતાં ધ્રુવલાક પર્યંત ત્રણે લેાક પાણીમાં ડુબી જાય છે. ત્યારપછી રૂદ્ર વાયુરૂપે મેધાને વિખેરી નાખે છે. પછી જનલેાકથી માંડી બ્રહ્મક્ષેાક પર્યંત જે કંઈ રહ્યું હેાય તે સર્વાંના સંહાર કરે છે. ત્યારપછી રૂદ્ર છલગ મારી બાર આદિત્યને ગળી જાય છે અને એક મુક્કી મારી બ્રહ્માંડનેા ચુર્રચુર કરી નાખે છે. પૃથ્વીનેા પણ બ્રહ્માંડ સાથે ચુરેચુરા થઈ જાય છે. રૂદ્ર પાતાની યાગશક્તિદ્વારા નિરાધાર જલને ધારણ કરી લે છે. બ્રહ્માંડની મ્હારનું અને અંદરનું જલ એકાકાર થઈ જાય છે. પછી પૂર્વગ્રસ્ત તેજને આદિત્યને એઞાળી તે દ્વારા જલને શેાષવી નષ્ટ કરે છે. એવી રીતે તેજ, વાયુ અને આકાશને સાર ખેંચી લઇ એ બધાની સત્તા નષ્ટ કરી દે છે. ત્યારપછી રૂદ્ર બ્રહ્માના શરીરમાં અને બ્રહ્મા વિષ્ણુના શરીરમાં પ્રવેશ કરે છે. વિષ્ણુ પેાતાના પાંચભૌતિક શરીરને સમેટી લઈ બ્રહ્મમાં લીન થઈ જાય છે. સ્વપ્રકાશ એક માત્ર બ્રહ્મ અવશિષ્ટ રહે છે. તે વખતે દિવસ કે રાત્રિ, આકાશ કે પૃથ્વી, કંઈ પણ નહિ રહે.
(log૦ ૨૦ ૨૪ । રૂ૮ થી ૬૦ સુધી.) આકાલિક પ્રલય.
એકદા કપિલ મુનિ મનુ પાસે ગયા અને સ્વાભીષ્ટ સ્થાનની યાચના કરી. મનુજીએ તેમનું અત્યંત અપમાન કર્યું. અપમાનથી કુપિત થઈ કપિલ મુનિએ મનુજીને શ્રાપ દીધેા કે તમે જેના ઉપર પ્રભુત્વ ભાગવી રહ્યા છે. તેમને ઉત્પન્ન કરનાર જ જલપ્રલયથી એમના નાશ કરશે. એટલું કહી કપિલજી અન્યત્ર ચાલ્યા ગયા. મનુજીએ બદરિકાશ્રમમાં જઈ