________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
દેવર્ષિ, મહષિ અને પિતૃગણુ-એ દક્ષના પ્રતિસગ છે.
બ્રહ્માએ મુખથી બ્રાહ્મણ, બાહુથી ક્ષત્રિય, ઉરૂથી વૈશ્ય અને પગથી શુદ્ર ઉત્પન્ન કર્યાં તે બ્રહ્માના પ્રતિસર્ગ કહેવાય છે.
૧૯૮
દેવ, દાનવ અને દૈત્ય કશ્યપે બનાવ્યા માટે એ કશ્યપને પ્રતિસંગ છે.
મંત્ર તંત્રાદિ અંગિરાનેા પ્રતિસર્ગ છે.
વિષ્ણુના નેત્રથી સૂર્ય, મનથી ચંદ્રમા, શ્રોત્રથી વાયુ અને મુખથી અગ્નિ ઉત્પન્ન થયા, એ વિષ્ણુના પ્રતિસગ છે,
ચાર પ્રકારના ભૂતગ્રામ રૂદ્રથી ઉત્પન્ન થયા તે રૂદ્રના પ્રતિસર્ગ છે. (rog૦ ૩૪૦ ૨૭ )
આકાલિક સૃષ્ટિ.
પ્રલયકાલ સમાપ્ત થતાં કૂર્મરૂપધારી વિષ્ણુ પર્વત સહિત પૃથ્વીને પાતાની પીઠ ઉપર ધારણ કરી જલથી બ્હાર લઈ આવ્યા. બ્રહ્મા વિષ્ણુએ દક્ષ આદિને કહ્યું કે તમે તપ કરી સાષ્ટ્ર બનાવે. મનુજીને કહ્યું કે જે ખીજ લાવ્યા છે તે જમીનમાં એ દો. તેમજ કર્યું. પૃથ્વી વનસ્પતિથી લીલીછમ થઈ ગઈ.
( rog૦ ૩૪૦૨૧ )
પ્રાકૃત પ્રલય.
પ્રકૃતિ શિવાય બીજું કંઇ પણ ન રહે, આખું જગત્ પ્રકૃતિમાં લય પામી જાય તેને પ્રાકૃત પ્રલય કહે છે. તેની શરૂઆત સૂર્યની ગરમી વધવાથી થાય છે. પ્રથમ સૂર્યનાં પ્રખર કિરણા જલને શાષે છે. વૃક્ષા અને તરણાં સર્વ સુકાઈ જાય છે. દિવ્ય સા વરસ સુધી પાણીને અભાવે પ્રાણીઓને નાશ થઈ જાય છે. પા ચૂર્ણ થઈ ને વિખરાઈ જાય છે. એક સૂર્યને બદલે ખાર સૂર્યાં ચૌદ ભુવનાને દગ્ધ કરી નાખે છે. પૃથ્વી તથા આકાશ તવાની માફક તપવા લાગે છે. તે સૂયૅનાં