________________
૧૯૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
અને તમે ગુણને મહેશનું રૂપક આપવામાં આવ્યું છે એમ માનીએ તે કંઈ ખોટું નથી. એ હિસાબે આલંકારિક પદ્ધતિ બાદ કરીએ તે પ્રકૃતિ અને સત્ત્વાદિ ત્રણ ગુણનીજ સૃષ્ટિ રહી જાય છે. સુપુ किं बहुना ?
પિરાણિક સૃષ્ટિ (૫) સાબપુરાણુ.
સૂર્યસૃષ્ટિ. सर्गकाले जगतकृत्स्न-मादित्यात्संप्रसूयते । प्रलये च तमभ्येति, आदित्यं दोप्ततेजसम् ॥
(સાખ્યys as ૨. શરૂ) અર્થ–સૃષ્ટિકાલમાં આ સમસ્ત જંગત સૂર્યથી ઉત્પન્ન થાય છે અને પ્રલયકાલમાં પ્રદીપ્ત તેજવાળા તે સૂર્યમાં લય પામે છે.
अनाद्यो लोकनाथः स विश्वमाली जगत्पतिः । भिन्नत्वेऽवस्थितो देव-स्तपस्तेपे नराधिप। ततः स च सहस्रांशु-रव्यक्तः पुरुषः स्वयम् । कृत्वा द्वादशधात्मान-मदित्यामुदपद्यत ।।
(રાવપુ. સ૪ ૫ રૂ) અર્થ—હે નરાધિપ ! આદિઅંતરહિત, લોકનાથ, જગત્પતિ સૂર્યદેવે ભિન્ન ભિન્ન રૂપે રહી તપ કર્યું. ત્યારપછી અવ્યક્ત પુરૂષ
૫ હજાર રશ્મિવાળો સૂર્ય પોતાના બાર હિસ્સા કરીને અદિતિ (કશ્યપની પત્ની)માં ઉત્પન્ન થયા.
સૂર્યની બાર મૂર્તિએ. तस्य या प्रथमा मूर्ति-रादित्यस्येन्द्रसंज्ञिता । स्थिता सा देवराजत्वे, देवानामनुशासनी ॥
(નાપુ. સ૪ ૮)