________________
૧૮૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
કર્યા. ત્યારપછી શરીરના બે ભાગ કરી, એક ભાગ: શતરૂપા અને એક ભાગ અનુરૂપે નિર્માણ કરી મિથુની સૃષ્ટિને પ્રારંભ કર્યો.
(ફિ. પુ. સંહિતા 1૦ ૬ થી ૮)
સૃષ્ટિકમ. ૧ બ્રહ્મ.
૧૪ તિર્યચ. ૨ સદાશિવ.
૧૫ દે. ૩ શક્તિ-અંબિકા.
૧૬ મનુષ્યો. ૪ શિવલોક.
૧૭ ભૂત. ૫ વિષણુ.
૧૮ રૂકો. ૬ જલધારા.
૧૯ શબ્દાદિ ભૂતનું ૭ વીશ તો .
પંચીકરણ ૮ બ્રહ્મા. ૯ બ્રહ્મા વિષ્ણુ યુદ્ધ.
૨૦ આકાશાદિ–ધૂલ ભૂત. ૧૦ ૩૪કાર–શબ્દબ્રહ્મ.
૨૧ પહાડ, સમુદ્ર, વૃક્ષ વગેરે. ૧૧ અંડ.
૨૨ મરીચિ આદિ મુનિઓ ૧૨ અવિદ્યાપંચક.
૨૩ મનુ અને શતરૂપા. ૧૩ સ્થાવર.
૨૪ મિથુની સૃષ્ટિ. શિવસૃષ્ટિને બીજો પ્રકાર. પ્રારંભકાળમાં એકાકી બ્રહ્મને બહુ થવાની ઇચ્છા થઈ. એ ઈચ્છાનું નામ જ પ્રકૃતિ છે. વિચિત્ર વસ્ત્ર અને આભૂષણ ધારણ કરતી પ્રકૃતિની આઠ ભુજાઓ હતી અને હાથમાં અનેક આયુધ ધાર્યા હતાં. પુરૂષ અને પ્રકૃતિ બંનેને ચિંતા થઈ કે અમારે શું કરવું? આકાશવાણી થઈ કે તપ કરે. બંનેએ કઠિન તપ કર્યું. તેના પરિશ્રમથી પસીને થતાં પસીનાના જલથી આખું જગત વ્યાપ્ત થઈ ગયું. પ્રકૃતિ સહિત પુરૂષ તે જલમાં સૂઈ ગયો, તેથી તેનું નામ નારાયણ પડયું અને પ્રકૃતિનું નામ નારાયણ પડ્યું. તેમાંથી બ્રહ્મસંબંધી