________________
===
===
૧૬૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
પુરૂષ વિષ્ણુરૂપ દેખાય. બ્રહ્માએ તેની સ્તુતિ કરી તે તેના તરફથી સૃષ્ટિને ઉપદેશ મળે. તે ગ્રહણ કરીને સનકાદિક માનસપુત્રે ઉત્પન્ન કર્યા. ત્યારપછી લલાટમાંથી રૂદ્ર પ્રગટ થયા. તેમણે સૃષ્ટિને સંહાર કર્યો.
(ત્ર હૈ. પ્રતિવર્ષે 1 રૂ) ગેલોકવાસી કૃષ્ણની બીજી સૃષ્ટિને કમ. ૧ પુરૂષ.
૧૦ અસંખ્ય ગેપ અને ગોપીઓ. ૨ સ્ત્રી.
૧૧ દુર્ગાદેવી-મૂલપ્રકૃતિ. ૩ જલગેળક.
૧૨ રત્નસિંહાસન. જ વાયુ-તેની પત્ની વાયવી, ૧૩ બ્રહ્મા અને સાવિત્રી.
પ્રાણાદિ પાંચ ભેદ–વરૂણ. ૧૪ મહાદેવ અને ગાપિકાપતિ. ૫ વરૂણની–વરૂણપત્ની. ૧૫ વિરાટું બાળક. ૬ સુવર્ણમય અંડ.
૧૬ યુવક વિરા. ૭ લક્ષ્મી અને રાધા. ૧૭ બ્રહ્મા. ૮ દિભુજ કૃષ્ણ અને ચતુર્ભ જ ૧૮ વિષ્ણુરૂપ. નારાયણ.
૧૯ સનકાદિક માનસપુત્ર ૯ પાર્ષદ્ અને દાસીઓ. | ૨૦ રૂદ્રો
બ્રહ્મવૈવર્ત પુરાણાનુસાર પ્રલય-પ્રક્રિયા.
એક પછી એક એમ ચૌદ ઈદ્રોનાં જીવન વ્યતીત થાય ત્યારે બ્રહ્માને એક દિવસ પુરે થાય છે. એટલી લાંબી બ્રહ્માની એક રાત્રિ થાય છે. બ્રહ્માને દિવસ એ સૃષ્ટિકલ અને બ્રહ્માની રાત્રિ તે પ્રલયકાલ; એને કાલરાત્રિ પણ કહે છે. આ ક્ષુદ્ર (નાના) પ્રલય કહેવાય છે. બ્રહ્માને એક દિવસ અને એક રાત્રિ મલી એક કલ્પ થાય છે. એવા સાત કલ્પ પર્યત માર્કડેય મુનિની એક છંદગી પુરી થાય છે. બ્રહ્માને દિવસ પૂર્ણ થતાં જે ક્ષુદ્ર પ્રલય થાય છે તેમાં બ્રહ્મલોકની નીચે નીચે સમસ્ત લોક સંકર્ષણના મુખથી નિકળેલ અગ્નિથી દગ્ધ થઈ ભસ્મય બની જાય છે. તે વખતે ચંદ્ર, સૂર્ય અને બ્રહ્મપુત્ર બ્રહ્મલોકમાં જઈ