________________
પૌરાણિક સુષ્ટિ : (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૪૯ તુલનાદષ્ટિએ સૃષ્ટિતત્વની કેટલેક અંશે તે સમાચના કરી શકે અને સત્યનો નિર્ણય કરવામાં સરલ ભાગ પ્રાપ્ત તરી શકે એવા આશયથી જુદાં જુદાં પુરાણેમાંથી સૃષ્ટિવાદોને અત્ર સંગ્રહ કરવામાં આવે છે.
ગોલવાસી કૃષ્ણની સૃષ્ટિ. दृष्ट्वा शून्यमयं विश्वं, गोलोकं च भयङ्करम् । निर्जन्तु निर्जलं घोरं, निर्वातं तमसावृतम् ॥ आलोच्य मनसा सर्व-मेक एवासहायवान् । स्वेच्छया स्रष्टमारेभे सृष्टिं स्वेच्छामयः प्रभुः॥
૦૨૦ ૦ ૨ા ૨-૨ ) અર્થ–એકાકી અસહાયી પ્રભુએ ગોલોક અને જગતને જીવરહિત. જલરહિત, વાયરહિત. પ્રકાશરહિત. અંધકારથી ઘેરાયેલ, શન્ય રૂપ, ઘર ભયંકર જોઈને મનથી આલેચના કરી કે સૃષ્ટિની રચના કરું. સ્વતંત્ર પ્રભુએ પિતાની ઈચ્છાથી સૃષ્ટિ રચવાને પ્રારંભ કર્યો.
आविर्बभूवुः सर्गादौ, पुंसो दक्षिणपार्श्वतः । भवकारणरूपाश्च, मूर्तिमन्तस्त्रयो गुणाः ॥४॥
(ત્ર ૨૦ અs રૂ૪) અર્થ–સર્ગની આદિમાં પ્રભુના જમણે પડખેથી સંસારના કારણભૂત સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો મૂર્તિમંત પ્રગટ થયા.
તેમાંથી મહાન, અહંકાર અને રૂ૫ રસાદિ પાંચ તન્માત્રા પ્રગટ થઈ
आविर्बभूव तत्पश्चात् , स्वयं नारायणः प्रभुः । श्यामो युवा पीतवासा, वनमाली चतुर्भुजः॥
(૪૦ વૈ૦ ૩૦ રૂ. ૬) અર્થ-ત્યારપછી ખુદ નારાયણ પ્રભુ રંગે શ્યામ, યુવાવસ્થામૃત, પીત વસ્ત્ર ધારણ કરનાર, વનમાલાયુકત અને ચાર ભુજાવાળા પ્રગટ થયો.