________________
૧૨૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
સૃષ્ટિના ભિન્ન ભિન્ન પ્રકારે એક બીજાથી વિરૂદ્ધ પડતા જોઈને જ પ્રકૃત સૂક્તની છઠી અને સાતમી ઋચામાં ઋષિઓએ સૃષ્ટિ પરત્વે જે પિતાનો ભાવ વ્યક્ત કર્યો છે તે જીજ્ઞાસુઓએ જરૂર વિચારવા રોગ્ય છે. માટે વૈદિક સૃષ્ટિવાદના ઉપસંહાર તરીકે એ બે ચાઓ આંહિ દર્શાવવામાં આવે છે.
को अद्धा वेद कइह प्र वोचत् कुत आजाता कुत इयं विसृष्टिः अर्वाग् देवा अस्य विसर्जनेनाથા વે ત ાવમૂવ | (૨૦૨૨૨ ૬)
અર્થ—આ જગતને વિસ્તાર ક્યા ઉપાદાન કારણથી અને કયા નિમિત્તે કારણથી થયો તે પરમાર્થ રૂપે કોણ નિશ્ચયપૂર્વક જાણે છે યા કે તેને વર્ણવી શકે છે? કઈ નહિ. શું દેવતાઓ ન જાણી શકે કે ન કહી શકે ? એના ઉત્તરમાં કહે છે કે દેવતાઓ તો ભૂતસૃષ્ટિની પાછળ ઉત્પન્ન થયા તે પહેલાની વાત ક્યાંથી જાણી શકે ? જે દેવતાઓને પણ ખબર નથી તે તેના પછી થયેલ મનુષ્યાદિકની શું વાત કરવી ? અર્થાત મનુષ્ય તો કયાંથી જાણી શકે કે અમુક ચેકસ કારણથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ.
इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न योऽस्याध्यक्षः परमे व्योमन्સ્તો સંગ વેઃ ચરવા ન વેરો (8To ૨૦૨૨૬ / ૭)
અર્થ_ગિરિ, નદી, સમુદ્રાદિ રૂપ આ વિશેષ સૃષ્ટિ જેનાથી થઈ હોય તેને કેણ જાણે છે? અથવા આ સૃષ્ટિને કેઈએ ધારણ કરી યા ન કરી તે પણ કેણ જાણે છે? કેમકે આ સૃષ્ટિના અધ્યક્ષ પરમાત્મા પરમ ઉચ્ચ આકાશમાં રહે છે, તેને પણ કોણ જાણે છે? તે પરમાત્મા પોતે સૃષ્ટિને જાણે છે કે નહિ, ધારણ કરે છે કે