________________
વૈદિક સૃષ્ટિના આગણીસમા પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ) ૧૨૭
.
તે પ્રકૃતિ પુરૂષ પણ ટકી શકતાં નથી. અસ્તુ. બ્રહ્મને નિરાકાર, નિરવયવ અને નિર્ગુણુ માનવા છતાં ‘આનીવાતં” વાયુ વિના શ્વાસ લેવાનું જે કહેવામાં આવ્યું છે તે પણ શી રીતે સંભવે ? શ્વાસેાફ્સ પ્રાણ તેા શરીરધારીનેજ ઘટી શકે. અશરીરીને એ ક્રિયા ઘટી શકતી નથી. ત્રીજી ઋચામાં ‘તમ સત્ ' ઇત્યાદિ વાક્યને બીજી ઋચામાં આવેલ ‘7 મૃત્યુરાલીત ' ઇત્યાદિ વાક્ય સાથે શું વિરાધ આવતા નથી ? ત્યાં મૃત્યુ શબ્દથી નાશવાન જગતૂ નિષેધ કરવામાં આવ્યા છે. આંહિ તમ શબ્દથી અજ્ઞાનરૂપ જગતને સ્વીકાર કરવામાં આવે છે. એ પરસ્પર વિરૂદ્ધ છે. વળી આમાં તુચ્છ શબ્દથી માયા અને આણુ શબ્દથી બ્રહ્મ અર્થ લેવામાં આવે છે, એ પણ માત્ર બ્રહ્મવાદીઓની કલ્પના લાગે છે. ખીજાએ આભુ શબ્દને અપેાલાર પણ કર્યાં છે. આબુ શબ્દમાંથી આકાશવાચક આભ શબ્દ અન્યા હાય એ વધારે સંભવિત છે કેમકે આજે પણ ભાષામાં આભને આકાશ કહે છે.
ચેાથી ઋચામાં બ્રહ્મનું મન, રેતી સમર્થન કરવામાં આવ્યું છે. તે પણ શરીર નથી. પરિપૂર્ણ ને વળી કામના કે ઇચ્છા શેની
પાંચમી ઋચામાં ચેતન અને અચેતન સૃષ્ટિ તૈયાર કરવામાં બ્રહ્મની શીધ્ર કાર્યકારિતા દર્શાવવામાં આવી છે. આંહિ પણ એ પ્રશ્ન ઉઠે છે કે બ્રહ્મ પેાતે ચૈતન્ય સ્વરૂપ હાવાથી અચેતન સૃષ્ટિ= આકાશાદિ શી રીતે ઉત્પન્ન કર્યા ? સૂર્યના કિરણની માફ્ક બ્રહ્મની ષ્ટિ ઉપર, નીચે અને તિર્યક્ એકદમ પસરવાનું કહ્યું છે. તે સૂર્યનાં કિરણ તે। આજસુધી પસરતાં જોવામાં આવે છે. રાજ તે રાજ પ્રાતઃકાળે સૂર્યનાં કિરણા પસરતાં રહ્યાં છે, તેમ બ્રહ્મરસ્થિ દરરાજ કુમ પસરતી નથી ? જો દરરાજ પસરતી રહે તે। દરરાજ નવી નવી સિષ્ટ બનવી જોઈ એ પણ તેમ થતું જોવામાં આવતું નથી, તે સૂર્યના કિરણની સાથે તેને રીતે સંભવે ?
મુકામàા શી
અને કામ=ઇચ્છાનું વિના સંભવી શકતું
હાય ?